મેડીકલ ક્ષેત્રના તજજ્ઞ ડોક્ટરો વચ્ચે વાર્તાલાપ - ડોકટર દ્વારા સવાલોની પ્રસ્તુતિ અને ડોકટર દ્વારા સાચું માર્ગદર્શન. ફેસબુક લાઈવના માધ્યમથી પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન - વિશ્વકર્મા ટિમ લઈને આવી રહ્યું છે. "નમસ્તે ડોક્ટર સાહેબ" - ભાગ 4
જેમના મુખ્ય અતિથિ મહેમાનો લાઈવ માધ્યમથી આપણી સમક્ષ રૂબરૂ થઈ માર્ગદર્શન આપશે...
ડૉ. જય પંચાલ
M.B.B.S D.N.B, P.G.D.P.M, F.I.P.M, F.E.S.D ( India, UK, Germany, Romania
(દુખાવાની સારવાર ના સ્પેશિયાલિસ્ટ)
ડૉ. ધર્મેન્દ્ર પંચાલ
MD, FID, CCEBDM, CCGDM, CCMTD, CCDR, ACMDC
ડાયાબિટીસ, ઓબેસીટી અને હોર્મોન્સના નિષ્ણાંત, અમદાવાદ
આ વખતનો મુખ્ય વિષય છે
ડાયાબિટીસથી કેવી રીતે બચવું અને શુ ધ્યાન રાખવું
જેમના વિશે વિશેષ માર્ગદર્શન આપવા માં આવશે. તેમજ તમે કૉમેન્ટ માં તમારા પ્રશ્નો લખી શકો છો અને જવાબ મેળવી શકો છો
આપ આના વિષે અગાઉથી પ્રશ્નો પૂછવા અને માર્ગદર્શન મેળવવા માટે નીચે આપેલા નંબર પર ડૉ. જય પંચાલ ને વોટ્સએપ કરી શકો છો. ફોન નંબર:-7480908090
આ કાર્યક્રમ તારીખ: 01/08/2020 ના શનિવારે રાત્રે 8 કલાકે નિહાળી શકશો
આ પ્રોગ્રામ નિહાળવા માટે અમારી નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને જોડાઓ અને આ મેસેજ વધુમાં વધુ શેર કરો જેથી અન્યને પણ લાભ થાય.
લિંક એડ્રેસ : https://www.facebook.com/groups/561285880973683/?ref=share
નોંધ:- નમસ્તે ડોક્ટર પ્રોગ્રામ દર શનિવારે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ના પેજ પર અલગ-અલગ ક્ષેત્રના વિશ્વવિખ્યાત ડોક્ટરો લાઈવ આવશે અને અલગ અલગ રોગોના વિશે માહિતી આપશે તો આ પેજને વધારે ને વધારે શેર કરો અને લાઈક કરો.
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com




















