Sunday, January 2, 2022

સમસ્ત વિશ્વકર્મા જીવનસાથી સમેલન (ગુજરાતી પંચાલ જીવન સાથી પસંદગી મેળો) - અમદાવાદ ફોર્મ રજીસ્ટ્રેશન ચાલુ...





સમસ્ત વિશ્વકર્મા જીવનસાથી સમેલન (ગુજરાતી પંચાલ જીવન સાથી પસંદગી મેળો) - અમદાવાદ  ફોર્મ રજીસ્ટ્રેશન ચાલુ...

ગામ વિજાપુર ના હરીશ ભાઈ પંચાલ દ્રારા અમદાવાદ ખાતે આપણા સમાજ ના દિકરા - દીકરીઓ ના લગ્ન માટે "ગુજરાતી પંચાલ જીવન સાથી પસંદગી મેળો - અમદાવાદ" નામક કાર્યક્રમ આયોજિત કરવામા આવી રહ્યું છે.















આ કાર્યક્રમ મા જેમને પોતાના નામ નોંધાવ્યા હોય (લગ્ન માટે ઇચ્છુક છોકરાઓ અને છોકરીઓ જેમાં છૂટાછેડા, વિધવા કે વિધુર પણ) તેમની એક બુક પણ છપાઈ રહી છે, જેમા છોકરાઓ અને છોકરીઓ ના લગ્ન સંબંધિત વિગતો હશે.


હરીશ ભાઈ તરફ થી આપણા સમાજ ની દીકરીઓ ના નામ (વિગત સાથે) વિનામૂલ્ય બુકમા છાપવા મા આવશે.

તે માટે નીચે જણાવેલા નંબર પર સંપર્ક કરશો.
સાથે સમસ્ત વિશ્વકર્મા જીવનસાથી સમેલન માં ભાગ લેવા ઈચ્છતા હોય તેમના ફોર્મ રજીસ્ટ્રેશન પણ હાલ ચાલુ છે જેની નોંધ લેશો.

માહિતિ અને ફોર્મ માટે સંપર્ક :- 
હરીશભાઈ પંચાલ (ગામ - વિજાપુર)
‪મોબાઇલ - 09327076656


લુહાર સમાજ સમાચાર
(Group of ALVS India)
Email: alvsindia@gmail.com


2 comments:

  1. I have my own Business namely SHRESTH ALLUMINIUM situated at Satellite, Ahmedabad Trading of ALLUMINIUM SECTIONS AND ASSESSORIES

    asv.panchal@gmail.com
    Cell No.9898079902/7575029902

    ReplyDelete