Friday, April 14, 2023

સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી (LYS-SS ગૃપ) સિંહસ્થ સેના ટીમની સિઝન ત્રણમા લુહાર સમાજનાં નવ યુવાનો ને અગત્યની કામગીરી સોંપાઈ, મહત્વપૂર્ણ હોદા ફાળવવામાં આવ્યાં..












આર્ય લુહાર વિશ્વકર્મા સમાજ - ભારત ટ્રસ્ટ દ્વારા સ્થાપિત 
સિંહસ્થ ફાઉન્ડેશન (LYS SS ગૃપ)
લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના
(સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી)
સંધ સ્થાપના તારીખ/દિવસ - 23/01/2017 સોમવાર      વર્ષ - 6 / સિઝન ત્રણ

Expo Stall Booking open 

તારીખ: 08/04/2023 શનિવારનાં રોજ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી  (ALVS-SS ગૃપ) સિંહસ્થ ફાઉન્ડેશન દ્વારા સંઘ સ્થાપક ટીમ મેમ્બર્સની નવ પાર્ટી નિર્માણ હોદાવરણી માટે મહત્વપૂર્ણ મીટીંગ સવારનાં ભાગે યોજાઈ હતી જેમાં સંઘના મહત્વપુર્ણ નિર્ણાયક ટીમો ની રચના કરી નવી કમિટી તેમજ રાષ્ટ્રીય બોર્ડ ટીમ, રાષ્ટ્રીય ટીમ, ગુજરાત બોર્ડ ટીમ, ગુજરાત પ્રદેશ ટીમ વગેરે ટીમો નિર્માણ કરી તેમાં લુહાર સમાજના યોગ્ય કર્મનિષ્ઠ અને શુભચિંતક અગ્રણીઓને નિમણુંક આપવામા આવી છે,
જેમની યાદી નિચે મુજબ છે..

LYS SS સંધસ્થાપક તથા રાષ્ટ્રીય મહાઅધ્યક્ષશ્રી શ્રી મયુરધ્વજ પિત્રોડા
Advocate & Journalist


LYS SS - સંઘ સ્થાપક ટીમ..
1, શ્રી મયુરભાઈ મુકેશભાઈ પિત્રોડા
2, શ્રી નરેન્દ્રભાઈ વીઠલભાઈ હંસોરા 
3, શ્રી પંકજભાઈ વિનોદભાઈ રાઠોડ
4, શ્રી હિતેશભાઈ શાંતિભાઈ હરસોરા 
5, શ્રી રાજુભાઈ ધીરૂભાઈ કવા
6, શ્રી સંજયભાઈ ગોવિંદભાઈ સોલંકી
7, શ્રીમતી રક્ષાબેન મહેન્દ્રભાઈ રાઠોડ
8, શ્રીમતી જલ્પાબેન ભગીરથભાઈ ઉમરાણિયા
9, શ્રી જયદિપભાઈ પ્રમોદભાઈ પિત્રોડા
10, શ્રી સતીષભાઈ મનસુખભાઈ મારૂ


LYS SS - રાષ્ટ્રીય બોર્ડ ટીમ..
1, શ્રી ગોપાલભાઈ લવજીભાઈ મારૂ - મોરબી 
2, શ્રી રાજેશભાઈ પ્રભુદાસભાઈ પિત્રોડા - ગોંડલ 
3, શ્રી સુનિલભાઈ પ્રવીણભાઈ કારેલિયા - મુંબઈ
4, ડો. સંગીતાબેન કે મિસ્ત્રી - સુરત 
5, શ્રી મનસુખભાઈ ચકુભાઈ સોલંકી - રાજકોટ
6, શ્રી મનીષભાઈ દયાળજીભાઈ મારૂ - રાજકોટ
7, શ્રી કાજલબેન દિનેશભાઈ જિલ્કા - જુનાગઢ
8, શ્રી અલ્પેશભાઈ ધીરજલાલ પરમાર - મોરબી
9, શ્રી જગદીશભાઈ વાલજીભાઈ પરમાર

રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાજેશભાઈ મકવાણા 

LYS SS - રાષ્ટ્રીય ટીમ..
1, શ્રી રાજેશભાઈ પ્રવીણભાઈ મકવાણા - રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી
2, ચિરાગભાઈ સુરેશભાઈ પરમાર - રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી
3, નિલેશભાઈ ધીરૂભાઈ પિત્રોડા - રાષ્ટ્રીય મહામંત્રીશ્રી
4, રાજેશભાઈ વસંતભાઈ સિધ્ધપુરા - રાષ્ટ્રીય સહમંત્રીશ્રી
5, હાર્દિકભાઈ હસમુખભાઈ પિત્રોડા - રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી


LYS SS - ગુજરાત પ્રદેશ બોર્ડ ટીમ..
1, શ્રી અશોકભાઈ પોપટભાઈ રાઠોડ - રાજકોટ
2, શ્રી પરેશભાઈ અશ્વિનભાઈ પિત્રોડા - મોરબી 
3, શ્રી હર્ષદભાઈ પોપટભાઈ ગોહિલ - વાંકાનેર
4, શ્રી બિપીનભાઈ માવજીભાઈ પિત્રોડા - રાજકોટ
5, શ્રી યોગેશભાઈ લીલાભાઈ મારૂ - વાંકાનેર
6, શ્રી કિશોરભાઈ ભુદરભાઈ કવૈયા - મોરબી
7, શ્રી જમનભાઈ મનસુખભાઈ પરમાર - મોરબી

વગેરે ટીમોમાં હાલ ઉપરોક્ત વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવી છે, અને જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓએ ટૂંક સમયમાં કાર્યકરોની નિમણુંક કરવામાં આવશે તેવું પ્રેસ/મિડિયા યાદીમાં જણાવવામાં આવ્યુ છે..

અખબારી યાદી આપનાર -
LYS-SS રાષ્ટ્રીય સંઘ સ્થાપક ટીમ
યાદી પ્રસાર કરનાર -
LYS-SS રાષ્ટ્રીય મિડિયા સેલ સંયોજક બોર્ડ

લુહાર સમાજ સમાચાર
  Reporter: Manisha Pitroda  
Email: alvsindia@gmail.com