હાલ માં કોરોના મહામારી(લોકડાઉન)માં ચાલુ કરેલ સેવાયજ્ઞ..
• ૨૦૦૦ નંગ માસ્ક નું વિતરણ વ્યવસ્થા.
• દરરોજ સવાર-સાંજ હરતીફરતી ચા-પાણી ની વ્યવસથા.
• દરરોજ બપોરના જરૂરિયતમંદોને હરતીફરતી ભોજન વ્યવસ્થા.
• જરૂરિયતમંદ પરિવારોને રાસન કિટ(અન્ન) વિતરણ વ્યવસ્થા.
• અમારી કંપનીના સુરેશ્વર ગ્રૂપ દ્વારા પી.એમ. કેર્સ ફંડના બેંક ખાતામાં રૂપિયા ૨૫૦૦૧ નું અનુદાન તથા અમારા ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રીલીફ ફંડના ખાતા માં ૧૧૦૦૧ નું અનુદાન અર્પણ કરેલ છે.
• આ સેવાકીય પ્રવૃત્તિને તન મન અને ધનથી વેગવંતી બનાવી સહિયોગ આપનાર..
સંસ્થા પ્રમુખ રાજેશભાઈ, અજયભાઈ, કુલદીપભાઈ રોનકભાઈ પિત્રોડા, શિવરામ કેટ્રસ ગ્રૂપ (કાળુભાઇ રસોયા),
સવાભાઈ ગમારા, વિક્રમભાઈ મકવાણા તથા અન્ય સેવક ગણ.
• આ સાથે સંસ્થા પ્રમુખ સર્વે બંધુ ઓ ને વિનંતી કરે છે કે સરકારશ્રીના લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરે. આપનું જીવન એ જ આપણા પરિવારની સાચી સંપત્તિ છે માટે ..
ઘર માં રહો સાવચેત રહો સ્વસ્થ રહો એવી દેવોનાદેવ મહાદેવ ને પ્રાર્થના ..
રાજેશભાઈ તથા અજયભાઈ પિત્રોડા પરિવાર તથા સુરેશ્ચર ગ્રુપ ના સર્વે ને મહાદેવ હર મહાદેવ હર
ફોટો & માહિતિ રાજેશભાઈ પિત્રોડા ગોંડલ દ્વારા...




No comments:
Post a Comment