હાલમાં સમગ્ર વિશ્વમાં તેમજ દેશમાં કોરોનાનો કહેર વર્તાયો છે ત્યારે સરકાર શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આવા મહામારીના સમય માં અમરેલી જિલ્લાના બગસરામાં લુહાર સમાજ દ્વારા ત્રૃતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો
જેમાં સરકાર શ્રી ના માર્ગદર્શન મુજબ સરકાર શ્રી ના આદેશનું ચુસ્તપણે પાલન થાય તે રીતે સોસિયલ ડીસ્ટન્સ રાખીને સેનિટાઇઝર , માસ્ક તેમજ સિમીત લોકો ની હાજરી માં તા.૨૯/૫/૨૦ થી તા. ૩૧/૫/૨૦ સુધી મા ત્રણ દિવસ માં ત્રણ લગ્નોત્સવ નુ સુંદર અને સફળ આયોજન કરી ત્રણ યુગલો ને લગ્ન ગ્રંથી થી જોડવા નુ પૂણ્ય પ્રાપ્ત કરેલ છે.
જે બદલ બગસરા લુહાર સમાજ ને સમગ્ર લુહાર સમાજ દ્વારા અભિનંદન આપી રહ્યા છે...
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
અહેવાલ - રિપોર્ટર કનુભાઈ પરમાર બાબરા.
આપના લેખ અને મંતવ્ય આવકાર્ય છે, આપના લેખ વોટ્સએપ અથવા ઈમેલ દ્વારા ટાઈપ કરીને મોકલવા સાથે આપનુ નામ,સરનામું અને ફોટોગ્રાફ મોકલવો.
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com



Congratulations, working for God
ReplyDeleteસારું છે અમારું બ્લોગ પણ એક વાર જુઓ મજા આવશે
ReplyDeleteStay blessed congratulations
ReplyDelete