Sunday, November 1, 2020

વિશ્વકર્મા સમાજ ના તમામ ભાઈઓ ને જણાવવાનું કે "શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ" તમારા માટે લાવી રહ્યું છે "Celebration no.3"




વિશ્વકર્મા સમાજ ના તમામ ભાઈઓ ને જણાવવાનું કે "શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ" તમારા માટે લાવી રહ્યું છે "Celebration no.3"  જેમાં આપણે *દિવાળી ના પર્વ* ને ધ્યાનમાં રાખીને નવી એક્ટિવિટી વિડીયો મુકવા માંગીએ છીએ ત્યારે તમારા બાળકને પણ ભાગ લેવડાવી અમને મોકલી આપો.
નીચેના વિષયોને ધ્યાનમાં લેવામાં આવશે.
1) રંગોળી
2) દિવાળી કાર્ડ
3) થાળી ડેકોરેશન
4) હેન્ડ મેડ લેમ્પ
5) કોડિયા ડેકોરેશન
6) દિવાલી વોલપીસબ
આમાં તમે પણ ભાગ લેવા માંગો છો તો વિડીયો બનાવી અમને નીચેના નંબર પર મોકલી આપવા વિનંતી...
🟢 બાળકની વિગત - ફોટો, નામ, ધોરણ, ઉમર, ગામ વગેરે...
નોંધ - કોઈ બીજી ચેનલ મા વિડિયો મુકેલ ન હોવો જોઈએ અને વિડીયો ઓછામાં ઓછી 2 મિનિટ નો હોવો જોઈએ.

પંચાલ વિષ્ણુભાઈ ડી. વિરમગામ (ચિઠોડા)
🪀 - 9909265662

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
ઈમેલ : alvsindia@gmail.com








No comments:

Post a Comment