ધી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાની પ્રદેશની મિટીંગ હાલ કોરોનાના કેસ દિવાળી પછી ફરી વધી જતા અમોઅે મહાસભાના આગેવાન હોદેદારો જોડે ચર્ચા કરતા સૌનો અભિપ્રાય હાલ મિટીંગ ન ભરવા બાબતનો આવેલ છે. આપણે મિટીગ કે સ્નેહ મિલન યોજી સમાજના લોકોના સ્વાસ્થયને જોખમમાં ન મુકી શકીએ. જેથી કોરોનાનો વ્યાપ જયાં સુધી ઓછો ન થાય ત્યાં સુધી વિશ્વકર્મા મહાસભાનું કોઇ જ મિટીંગનું આયોજન આપણે સૌ આગેવાનોના અભિપ્રાયને અનુલક્ષીને કરવા નથી માંગતા.આપણે આ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તેમજ ફોન દ્વારા હાલના સંજોગોને અનુસાર મળતા રહેશું. એવી અભિલાષા સાથે સૌને મારા જય વિશ્વકર્મા.
દુર્લભજીભાઇ મકવાણા-9909728002
ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી-અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા
_____________________________________
(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com






No comments:
Post a Comment