ભારત દેશ વિવિધતામાં એકતાનું પ્રતીક રહ્યો છે જેમાં સર્વધર્મ સમભાવની ભાવના દરેક નાગરિકના દિલમાં વસેલી છે અને દરેક નાગરિકો ભારત દેશમાં અને વિવિધ રાજ્યોમાં અનેક વાર તહેવારો અને વિવિધ જન્મજયંતિઓ હર્ષોઉલાસ સાથે ઉજવણી કરે છે તેમ એન્જીનીયરીંગ અને વાસ્તુકલાના દેવતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી મહાસુંદ તેરસના દિવસે વિષેશ પૂજા અર્ચના કરવામાં આવે છે
જેમાં સમગ્ર વિશ્વકર્મા સમાજ ( મિસ્ત્રી, પંચાલ, લુહાર, પ્રજાપતિ, કડીયા, સુથાર,સોની, અને સોમપુરા) અને નાનામોટા ઉદ્યોગો સાથે જોડાયેલો ઘણો મોટાભાગનો વર્ગ આ પૂજાવિધિમાં ભાગ લ્યે છે પરંતુ ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતીની જાહેર રજા ન હોવાના કારણે બેન્કિંગ, સરકારી કચેરી,કારખાનેદારો, નાનામોટા ઉદ્યોગોમાં કામ કરતો બહુ મોટો નોકરિયાત વર્ગ,અને ધંધાદારી વર્ગ આ પૂજાવીધીમા જોડાઈ નથી શકતો અને ઉજવણીથી વંચિત રહી જાય છે
અહેવાલ :-
વિનોદ મકવાણા જૂનાગઢ
9624151184
(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com
આ સમાચારના પ્રાયોજક છે











No comments:
Post a Comment