જ્યાં વિશ્વકર્મા સમાજની 15 થી વધુ સેલેબ્રીટી દ્વારા યોજાશે ભવ્ય પર્ફોર્મન્સ
વિશ્વકર્મા સમાજની અનેક પ્રતીભાઑએ જીલ્લા, રાજય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે.
આવી વિશ્વકર્મા સમાજમાં રહેલી પ્રતીભાઓને ઉજાગર કરવાના ઉદેશ સાથે પ્રથમ વર્ષની ભવ્ય સફળતા બાદ સતત બીજા વર્ષે વિશ્વકર્મા સમાજનો સૌથી પ્રતીષ્ઠીત ઍવોર્ડ “ વિશ્વકર્મા રત્ન એવોર્ડ” 2021” નું આયોજન પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે.
જેમાં નોનીનેશન ફોર્મ ભરવાની પ્રક્રીયા આજ ( 16/01/2021) થી શરૂ કરી દેવામાં આવી છે. વિશ્વકર્મા રત્ન એવોર્ડ ના નોમીનેશન ફોર્મ પંચાલ, લુહાર, સુથાર, ગજ્જર, અને તમામ વિશ્વકર્મા વંસજ આ ફોર્મ ભરી શકશે. જેમાં જે કોઈ પણ વિશ્વકર્મા વંસજે સંગીત ક્ષેત્રે, ફિલ્મજગત ક્ષેત્રે, ડાન્સ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે, શૈક્ષણીક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, વ્યવસાયીક ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે વીશીષ્ટ સીધ્ધી હાંસલ કરી સમાજનું ગૌરવ વધાર્યું તે તમામ વિશ્વકર્મા વંસજો આ નોમીનેશન ભરી શકશે.
નોમીનેશન ફોર્મ નીચે આપેલી પંચાલ યુવા સંગઠનની બ્લોગ વેબસાઇટ પર જઈ VRA 2021 nomination form પર ક્લીક કરી નોમીનેશન ફોર્મ મેળવી શકાશે અને ડાઉનલોડ કરી શકાશે.
લીંક : https://panchalyuvasangathan.blogspot.com
વધુ વિગતો માટે અથવા સ્પોન્સરશીપ આપવા માટે +91-9898991110 ઉપર સંપર્ક કરવો.
અહેવાલ - પંચાલ યુવા સંગઠન–ગુજરાત પ્રદેશ
______________________________________
(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com
ALVS ઈન્ડિયા ન્યુઝ દ્વારા તારીખ: 01/01/2021 થી બાળકો માટે - વાર્તા સ્પર્ધા, નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા
જયારે બહેનો માટે રસોઈની રાણી (અવનવી રસોઈ બનાવાની રિત)
ધર ધરનું વૈદું (ઘર ગર્થું આર્યુવેદીક ઉપચાર)
મારી કલા (નવીનતમ ભરત, ગુંથણ અને કલાત્મક કામગીરી
મારી કલમ (કવિતા, ગઝલ અને વાર્તા)
જયારે ભાઈઓ અને યુવાનો માટે
મારો આવાજ (સમાજ ઉપયોગી આર્ટીકલ અથવા લેખ)
મારી કલમ (કવિતા, ગઝલ અને વાર્તા)
મારી કલા (કાર્ય કૌશલ્ય અને આગવું સંશોધન)
અને ખાસ સમાજ સેવક, બિઝનેશ મેન અને જ્ઞાતી વિશેષ વ્યક્તિઓ નો પરિચય એટલેકે ("મળવા જેવા માણસ")
વગેરે નવા સેગમેન્ટ લઈને આવ્યા છીયે
જેમના માટે જ્ઞાતીબંધુઓ ને અનુરોધ છેકે આપના દ્વારા રચીત કવિતા, ગઝલ, સાહિત્ય લેખ, કલા - કૌશલ્ય સભર કૃતી, આરોગ્ય લક્ષી લેખ, રમત ગમત (સ્પોર્ટસ) ને લગતા લેખ, સુવિચારો (આઠ થી ચૌદ વર્ષના બાળકો) કે આપના અનુભવ લક્ષી (પ્રવાસ પ્રસંગ) લેખ આવકાર્ય છે
આપના લેખ વિનામુલ્યે પ્રકાશિત કરવામાં આવશે
આપના લેખ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરીને મોકલવા
સાથે આપનો ફોટો, સરનામું અને મોબાઈલ નંબર મોકલવો...
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com









No comments:
Post a Comment