ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ આયોજીત યોગ શિક્ષણ તાલીમ કાર્યક્રમમાં શિક્ષક અને શાળા સંચાલકશ્રી નિલેશભાઈ પિત્રોડાને સન્માનિત કરાયા.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ આયોજીત યોગ શિક્ષણ તાલીમ કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર તરીકે સક્રિય ભાગીદારી નોંધાવી હતી
અને ચાર દિવસ સુધી જિલ્લા કક્ષાના યોગ શિક્ષણ અને દેશી રમતોની પ્રાયોગિક કાર્યશાળામાં ઉપસ્થિત રહી પ્રસંશનિય કામગીરી કરવા બદલ શ્રી જ્ઞાનજ્યોત વિર્ધાલય પ્રાથમિક શાળા મોરબીના શિક્ષક અને સંચાલક શ્રી નિલેશભાઈ ધીરજલાલ પિત્રોડા સાહેબને સન્માનિત કરવામાં આવ્યા
તે બદલ લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ મોરબી જિલ્લા મેમ્બર ટીમ તરફથી નિલેશભાઈ પિત્રોડા સાહેબ કે જે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી પણ છે તેઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છિયે...
આપણો સમાજ, આપણા સમાચાર
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
ઈમેલ - alvsindia@gmail.com
No comments:
Post a Comment