પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) અમદાવાદ દ્વારા "જીવનસાથી પરિચય" માહિતી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે, આ માહિતી પુસ્તિકાથી વિશ્વકર્મા સમાજના લગ્ન ઈચ્છુક યુવા યુવતીઓ ને બહોળો લાભ થાય એ હેતુથી એક સમાજ કલ્યાણ સંદર્ભ માટેનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે,
તારીખ: 02/04/2021 ના રોજ પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) ના સભ્યો દ્વારા આ પુસ્તિકાનુ વિમોચન કરવામાં આવ્યું છે આ સાથે આ માહિતી પુસ્તિકા મેળવવા માટે સંસ્થાનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે. કોન્ટેક : 6356016496 / 7567535176
ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com
News Poncer By...
No comments:
Post a Comment