વિશ્વકર્મા સમાજ માટે શ્રી વિશ્વકર્મા હેલ્પ લાઈન ગ્રુપ શરૂ થવા જઇ રહ્યું છે
સૌ મિત્રો જોડાઈએ સમાજ ને શૈક્ષણિક અને આર્થિક કારણોસર પડતી અડચણો માં મદદરૂપ થઈએ
દરેક સભ્યો ને વિનંતી આપડે આ ગ્રુપની શરૂઆત ૧૭ સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજન દિવસ ના રોજ શરૂ કરવાની હોઈ તો જે પણ સભ્યો તેમના સગા સંબંધી મિત્રવર્ગ ને ગ્રુપ સાથે જોડાવા માંગતા હોઈ સેવાના ભાગીદાર થવા માંગતા હોઈ તો આપેલ નંબર ને સંપર્ક કરી તમામ પ્રકાર ની માહિતી મેળવી અને સભ્ય બની શકો છો આપડે ૧૭ સપ્ટેમ્બર પહેલા ૧૦૦ સભ્યો પૂર્ણ કરવાના છે તો દરેક સભ્યો સાથ સહકાર આપશો જી સભ્ય બનવા માટે કોઈપણ પ્રકાર ના નાણાં લેવામાં આવતા નથી
આ ગ્રુપ ફક્ત વિશ્વકર્મા સમાજ માટેજ બનાવવા માં આવ્યું છે અન્ય કોઈ સમાજ ને લાભ મળશે નહી
સમાજના જે પરિવાર ને આર્થિક મદદ ની જરૂર હોઈ ત્યારે જ દરેક સભ્યો સેવાની રકમ ફરજિયાત આપવાની રહેશે અન્યથા આપવાની રહેશે નહી ગ્રુપ કોઈપણ પ્રકારના નાણાં ભેગા કરશે નહી
- અમુક પ્રકારના નિયમો.
- કેવી રીતે સહાય કરવી.
- કેટલી સહાય મળશે.
- કોને સહાય મળશે.
- શું શું આધાર પુરાવા આપવાના રહેશે.
- વગેરે વગેરે માહિતી ગ્રુપ શરૂ કર્યા પેહેલા નક્કી કરવામાં આવશે
વિશ્વકર્મા હેલ્પ લાઈન ગૃપમાં જોડાવવા માટે તથા વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરો મોબાઇલ નંબર - 6355975485
આ ગૃપમાં આપ પણ જોડાવો અને બીજાં પાંચ સભ્યોને પણ જોડો - લુહાર સમાજ સમાચાર બ્લોગ પરિવાર...
લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com
લુહાર સમાજ સમાચાર બ્લોગ લાવ્યું છે લુહાર અને વિશ્વકર્મા સમાજ માટે ખાસ જન્માષ્ટમી ફેસ્ટિવલ ઓફર...
જેમાં આપને મળશે તારીખ: 20 ઓગષ્ટ થી 27 ઓગસ્ટ 2021 સુધી પોન્સરશિપ એડ (જાહેરાત) માં અધતન ડિસ્કાઉન્ટ ઓફર
સમય મર્યાદામાં આપની પોન્સરશીપ એડ બુક કરાવો અને મેળવો અધતન ફાયદો
છ મહિના માટે કેવલ 1999/- માં એડ
એક વર્ષ માટે કેવલ 2999/- માં એડ
આપની એડ બુક કરાવવા માટે સંપર્ક કરો
હેડ બ્રાન્ચ - 9512171071
સૌરાષ્ટ્ર બ્રાન્ચ - 9898438163
ગુજરાત બ્રાન્ચ - 9979241155
આ ન્યૂઝ નાં પોન્સર છે...⤵️







No comments:
Post a Comment