પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ પંચાલ દ્વારા ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી સંગીતાબેન મિસ્ત્રી પી.એચ.ડી થયા અને સમાજનું ગૌરવ વધાર્યું તે માટે વિશ્વકર્મા દાદા નો ફોટો તેમજ બુકે આપી ને અભિનંદન પાઠવવામાં આવ્યું. આ સાથે સંગીતાબેન મિસ્ત્રી એ બે લાખ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરશે એવો સંકલ્પ કર્યો છે.





No comments:
Post a Comment