Wednesday, November 17, 2021

વસઈ મહેસાણા ખાતે ભારતનાં પ્રસિદ્ધ કથાકાર શ્રી જ્યંતીભાઈ શાસ્ત્રીની કથામાં અમદાવાદની પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમનું સન્માન કરાયું...



ભરતભાઈ કડીયા (કડીયા પરિવાર) દ્વારા વસઈ મહેસાણા ખાતે પૂજ્ય જ્યંતીભાઈ શાસ્ત્રી ની શ્રીમદ્દ ભાગવતકથાનું આયોજન કરવામાં આવ્યું હતું


જેમાં પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સુનિલભાઈ પંચાલ નું પૂજ્ય જ્યંતીભાઈ શાસ્ત્રી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
 

તેમજ આ શ્રીમદ્દ ભાગવતકથા માં શ્રી ધનજીભાઈ પંચાલ,કાલુરામજી લુહાર તેમજ સંજયભાઈ તલસાનીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું


 સમગ્ર પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ શ્રી ભરતભાઇ કડીયા તેમજ પૂજ્ય જ્યંતીભાઈ શાસ્ત્રીનો આભાર વ્યક્ત કરે છે.

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email: alvsindia@gmail.com




















No comments:

Post a Comment