પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) પશ્ચિમ ઝોન અમદાવાદ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન તારીખ 26/12/2021 ના રવિવારે કરવામાં આવ્યું છે તો આ સેવા નો લાભ મેળવો.
જેમાં સેવા આપનાર ડો શ્રીઓ..
●ડો જય પંચાલ
(MBBS,DNB,PGDPM,FIPM(U.K Germany, Romania) દુખાવાની સારવારના સ્પેશિયાલિસ્ટ
●ડૉ ધર્મેશ પંચાલ
(MBBS, MD, MCH)
(કેન્સર રોગના નિષ્ણાત સર્જન)
●ડૉ. રિયા પંચાલ
(MBBS, MD) (બાળરોગના સ્પેશિયાલિસ્ટ)
●ડૉ તોરલ પંચાલ
(MBBS, MS) (સ્ત્રીરોગના સ્પેશિયાલિસ્ટ)
તો આ મેડિકલ કેમ્પ માં ચેકકપ કરવા માટે ઉપર પોસ્ટર માં આપેલા નંબર પર આપ સંપર્ક કરી ને રજિસ્ટ્રેશન કરાવી શકો છો
નોંધ :- મેડિકલ ચેક-એપ કેમ્પ માં આવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરિજિયાત છે
સમય: મેડિકલ કેમ્પ નો સમય સવારે 10 થી 12.30 વાગ્યા સુધી રહેશે.
સ્થળ : શ્રી અડા આઠમ પંચાલ મંડળ,
હરિઓમ એપાર્ટમેન્ટ સામે,
મંગળાગૌરી ફ્લેટ ની સામે,
નવા વાડજ, અમદાવાદ
સહયોગી સંસ્થા શ્રી અડા આઠમ પંચાલ મંડળ, અમદાવાદ
લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071
Email: alvsindia@gmail.com














No comments:
Post a Comment