કોરોના કાળ દરમિયાન મોરબી લુહાર સમાજ તેમજ બીજાં સમાજ લોકોની નિશુલ્ક સાર સંભાળ લેનાર અને ખરે સમયે મોરબી લુહારજ્ઞાતિ ઉત્કર્ષ સેવા અને ફરજ નિષ્ઠા પુર્ણ કાર્ય કરનાર લુહાર યુવા Dr. જયભાઈ કરોલિયાનું "લુહાર સમાજ યુવા ગૌરવ" મોમેંતો આપી સન્માન કરતાં લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા તેમજ લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાજેશભાઈ પિત્રોડા...
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com













No comments:
Post a Comment