સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબી દ્વારા આયોજિત ઈ-શ્રમ કાર્ડ મેગા કેમ્પ મોરબી ખાતે યોજાયો હતો તારીખ: ૦૨-૦૩-૨૦૨૨ બુધવારનાં રોજ સવારે ૧૦ થી ૦૧ વાગ્યાં સુઘી રાખેલ હોઈ પણ લોકોનો ધસારો જોતાં બપોરનાં ૦૨ થી સાંજના ૦૭ વાગ્યાં સુઘી શ્રી લુહારજ્ઞાતી બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી, સરદારબાગ સામે, પેટ્રોલપંપ વારી શેરી,શનાળા રોડ, મોરબી. ખાતે યોજયો હતો જેમાં મોરબી પંથકની તમામ લુહાર સમાજ સંસ્થા જેમાં લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી તાલુકા અને શહેર ટીમ સાથે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી, શ્રી સોરઠિયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી, તેમજ શ્રી વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ મોરબી તમામ મંડળોએ સહિયારી જવાબદારી ઉપાડી આ કેમ્પ પાર પાડ્યો હતો, અને આ કેમ્પમાં આશરે લુહાર સમાજનાં 126 ઘરનાં વ્યકિત ઓએ ઈ-શ્રમ કાર્ડ મેળવ્યાં હતાં..
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com

















No comments:
Post a Comment