શ્રી રાજુભાઈ પિત્રોડાની તસ્વીર
____________________________________
જેઓ કોરોના મહામારી મા ગરીબોનાં દુઃખ ને પોતાનું સમજી ભુખ્યા પરિવાર ને અનાજની કીટ ઘરે ઘરે જઈ ને આપેલ અને ઑક્સિજન સિલિન્ડર સહાય સાથે આખા પરિવાર સાથે દર્દીઓની સેવા કરનારા એવા મહાન કાર્યકર રાજુભાઈ પિત્રોડા નો આજે 56 મોં જન્મ દિવસ છે
પોતાનાં જન્મ દિવસ નિમિતે રાજુભાઈ એ સમસ્ત લુહાર સમાજને સંદેશો પાઠવ્યો છેકે.....
રાજુભાઈ પિત્રોડાના મુખેઃ - મારા આયુષ્યના "55" વર્ષ પૂર્ણ કરી "56" માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છું ત્યારે હું હદય પૂર્વક મારા પરિવારજનો, સગા-વ્હાલા, સ્નેહીવડીલ બંધુઓ, સમાજના ટ્રસ્ટીશ્રીઓ તથા સમાજનાં ખરાં અને સાચા પ્રશ્નોને વાચા આપી પ્રાણ પૂરનાર વ્હાલા પત્રકાર મિત્રોઓનો આદર પૂર્વક આભાર વ્યક્ત કરતા ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું જે રીતે આપ સર્વેના આશીર્વાદ અને સહકાર આજ મળેલ છે તે રીતે ભવિષ્યમાં પણ મળતો રહે તેવી આશા સાથે.. લી.- રાજેશભાઈ પી. પિત્રોડા તથા પિત્રોડા પરિવાર ગોંડલ
હાલ નીચે મુજબ પદો પર રાજુભાઈ સેવા આપી રહ્યા છે..
પ્રમુખ શ્રી જે. પી. પિત્રોડા (સુરેશ્વર) ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ
LYS-SS ગૃપ (લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના)
સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટીનાં રાષ્ટ્રીય બોર્ડ ટીમ મેમ્બર્સશ્રી
ઉપપ્રમુખ શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ ગોંડલ
ઉપપ્રમુખ શ્રી દેવતણખી બાપાની જગ્યા મજેવડી
કારોબારી શ્રી દેવતણખી બાપાના જન્મ સ્થળ બોખીરા પોરબંદર
કારોબારી શ્રી રાષ્ટ્રીય કાર્યકરણી સભ્ય ન્યૂ દિલ્લી
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com
























No comments:
Post a Comment