Friday, May 5, 2023

જુનાગઢમા આવતા તમામ લુહાર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શ્રી નારણદાસ પ્રેમજીભાઈ કવા વાડી દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ..




સમસ્ત લુહાર જ્ઞાતિના વિદ્યાથીઁઓ માટે આગામી તારીખ 07/05/2023 ને રવિવારના રોજ યોજાનાર પરીક્ષા આપનાર સમસ્ત લુહાર જ્ઞાતિ ના વિદ્યાથીઁઓ તેમજ સાથે આવતા વાલીઓ માટેની રહેવા તથા જમવાની વ્યવસ્થા શ્રી નારણદાસ પ્રેમજીભાઈ કવા વાડી કાળવાચોક જુનાગઢ વાડીએ રાખેલ છે 


તેમ પ્રમુખ શ્રી જનુભાઈ પિઠવા-98257 58478
વજુભાઈ મકવાણા-94279 11567.
અશોકભાઈ ડોડીયા-63513 25077
જુનાગઢ રામ મંદિર ના પ્રમુખ શ્રી શાંતિભાઈ કવા-94272 08438
જુનાગઢ ભવનાથ વાડી ના પ્રમુખ શ્રી હરેશભાઈ કારેલીયા 98253 31234
જુનાગઢ યુવક મંડળ ના પ્રમુખ શ્રી કલ્પેશભાઇ ચોહાણ- 94276 82385
તથા  ટ્રસ્ટી મંડળ ની યાદીમા જણાવેલ છે. 

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact: 9512171071
     


No comments:

Post a Comment