પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ મહિલા ટિમ દ્વારા આયોજિત મહિલા એક્ઝિબિશન નું ખૂબ સુંદર આયોજન કરવા માં આવ્યું છે જેના વિશ્વકર્મા સમાજ ની બહેનો દ્વારા અલગ અલગ વસ્તુંનું વેચાણ કરવા માં આવશે...
આ એક્ઝિબિશન માં જોડાયેલા દરેક બહેનો નું સ્વાગત છે.
તારીખ:-27-08-2023 (રવિવાર ના રોજ)
સમય:- સવારે 10 થી રાત ના 7 સુધી.
સ્થર:- ગુર્જર સુથાર ની વાડી (યુથ ફ્રોરમ) રાણીપ અમદાવાદ































No comments:
Post a Comment