જેમાં મુખ્ય અતિથિ તરીકે પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઈ પંચાલ, અખિલ ભારતીય વિશ્વકર્માં પંચાલ મહાસભાના ઉપાધ્યક્ષ રમેશભાઈ વાઘેલા, કચ્છ લુહાર જ્ઞાતિના પ્રમુખ કૈલાશભાઈ પઢારીયા, ભુજ લુહાર જ્ઞાતિ મહિલા મોરચા ના પ્રમુખ, વર્ષાબેન ઉમરાણીયા અને વિવિધ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં આરતી બિડ્સ ટીમ જીતી હતી. આ ટુર્નામેન્ટમાં બે મહિલા ટીમ પણ ઉતારવામાં આવી હતી. કરછ માંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશના કરછ જિલ્લાના પ્રમુખ વિરલભાઈ ઉમરાણીયા, કચ્છ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મીબેન લુહાર, કરછ જિલ્લા પ્રભારી હિમાંશુભાઈ પંચાલ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact: 9512171071



































No comments:
Post a Comment