Saturday, November 16, 2024

પિત્રોડા પરિવાર શ્રી બુટ બાલવી માતાના નેકનામ મઢ પરિવાર દ્વારા કાર્તિક પૂર્ણિમા પર્વ નિમિત્તે માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો..






પિત્રોડા પરિવાર શ્રી બુટ બાલવી માતાના નેકનામ મઢ પરિવાર દ્વારા કાર્તિક પૂર્ણિમા પર્વ નિમિત્તે માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો..


કાર્તિક પૂર્ણિમા પર્વ નિમિત્તે દર વર્ષની જેમ સમસ્ત પિત્રોડા પરિવાર દ્વારા તેમના કુળદેવી શ્રી બુટ બાલવી માતાના મઢ નેકનામ ગામે તારીખ: 15/11/2024 શુક્રવારના વહેલી સવારથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં બહોળી સંખ્યામાં પિત્રોડા પરિવારનાં કુટુંબી જનોએ ભાગ લઈ હર્ષઉલાસ સાથે આ નવચંડી યજ્ઞમાં સહ પરિવાર પધારી
અને ત્યારબાદ સમુહ ભોજનનું પણ અયોજન કરેલ હોય સૌએ સમુહ પ્રસાદ પણ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.



લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com 
Contact : 9512171071



No comments:

Post a Comment