Wednesday, October 29, 2025

સંતશ્રી લુહાર કુળભૂષણ મહાત્માશ્રી મૂળદાસ બાપાની ૩૫૧મી જન્મજ્યંતી (અવતરણ તિથિ) મહોત્સવ અમોદ્રા (ઉના) ખાતે ઉજવાશે..

લુહાર સમાજ સમાચાર 























































સમસ્ત લુહાર સુથાર પંચાલ સમાજ દ્વારા આયોજીત સંતશ્રી કુળભૂષણ મહાત્મા મૂળદાસબાપા ૩૫૧મી જન્મ જ્યંતી (અવતરણ તિથિ) મહોત્સવ નિમિતે મૂળદાસબાપાના જન્મસ્થળ અમોદ્રા (ઉના) કારતક સુદ  અગિયારસ તારીખ: ૦૨-૧૧-૨૦૨૫  રવિવારના રોજ ભવ્ય ઉજવણીમાં પધારવા માટે નિમંત્રણ આપવામાં આવે છે.


સંત શ્રી મહાત્મા કુળભુષણ મૂળદાસ બાપાની ૩૫૧મી જન્મજ્યંતી મહોત્સવ માં સહુ ભક્તજનો, જ્ઞાતિજનો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનોને આ મહોત્સવમાં પધરાવા મહાત્મા મૂળદાસજી ટ્રસ્ટ આપને સહ સ્નેહ નિમંત્રણ પાઠવે છે.આપ અચૂક પધારો અને આ કાર્યકમ ના સહભાગી થઈ સંતશ્રી મૂળદાસ બાપાના આર્શીવાદ મેળવો.
માહીતી/આલેખન : નિલેશ કનાડીયા - વડોદરા


લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર  
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071