સમસ્ત લુહાર સુથાર પંચાલ સમાજ દ્વારા આયોજીત સંતશ્રી કુળભૂષણ મહાત્મા મૂળદાસબાપા ૩૫૧મી જન્મ જ્યંતી (અવતરણ તિથિ) મહોત્સવ નિમિતે મૂળદાસબાપાના જન્મસ્થળ અમોદ્રા (ઉના) કારતક સુદ અગિયારસ તારીખ: ૦૨-૧૧-૨૦૨૫ રવિવારના રોજ ભવ્ય ઉજવણીમાં પધારવા માટે નિમંત્રણ આપવામાં આવે છે.
સંત શ્રી મહાત્મા કુળભુષણ મૂળદાસ બાપાની ૩૫૧મી જન્મજ્યંતી મહોત્સવ માં સહુ ભક્તજનો, જ્ઞાતિજનો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનોને આ મહોત્સવમાં પધરાવા મહાત્મા મૂળદાસજી ટ્રસ્ટ આપને સહ સ્નેહ નિમંત્રણ પાઠવે છે.આપ અચૂક પધારો અને આ કાર્યકમ ના સહભાગી થઈ સંતશ્રી મૂળદાસ બાપાના આર્શીવાદ મેળવો.
માહીતી/આલેખન : નિલેશ કનાડીયા - વડોદરા
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071





















































