મુંબઈના એન્ડ્રુ ઓડીટોરીયમ ખાતે તાજેતરમાં ઇન્ડીયાઝ સુપર કિડ્સ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોરબીના લુહાર પરિવારના ધ્યાન વિજયભાઈ પરમાર (ઉ.વ.૦૬) નામના ભુલકાએ પણ ભાગ લીધો હતો અને ઇવેન્ટમાં ભારે દબદબો જમાવ્યો હતો
જેમાં તેને આર્ટીસ્ટ ટ્રોફી, એક મોડલિંગ વિનર ટ્રોફી અને ફાઈનલીસ્ટની ટ્રોફી પ્રાપ્ત કરી છે મુંબઈ ખાતે આયોજિત ઇવેન્ટમાં મોરબીના છ વર્ષના નાનકડા ધ્યાન પરમારે ટ્રોફી મેળવીને મોરબી તેમજ ગુજરાતનું ગૌરવ સાથે લુહાર સમાજનું નામ પણ રોશન કર્યું છે
ALVS India ન્યુઝ મોરબી
કોન્ટેક : +919512171071