પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ દ્વારા અમદાવાદ શહેર માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રવિવાર તારીખ : 22/12/2019 ના રાત્રે જરૂરિયાત મંદ ગરીબો ને કડકડતી ઠંડી ગરમ ધાબળા તેમજ ચોરસા વિતરણ નો કાર્યક્રમનું આયોજન કરાયું.
જેમાં ટિમ ના સભ્યો એ ખૂબ ઉતાહસ પૂર્વક ભાગ લીધો.
No comments:
Post a Comment