Thursday, October 31, 2024

લુહાર સમાજ સમાચાર ઉજવી રહ્યું છે દિપાવલી મહોત્સ..




લુહાર સમાજ સમાચાર ઉજવી રહ્યું છે વેલકમ હિન્દુ ન્યુ યર..

લુહાર સમાજ અને બીજા લુહાર સમાજ સાથે ના ઉદ્યોગસાથે સંકળાયેલ લોકોની ધંધાકિય એડ પણ પર્સનલ ઉમેરવામાં આવશે..

દર સીઝનની જેમ આ વર્ષે કોઈ પત્રિકા બહાર નો પાડી ફકત ઈ- પોસ્ટ જાહેરત મૂકી પર્યાવરણ અને વુક્ષોનું જતન તરફ એક નાની પહેલ કરવામાં આવતી હોઈ..

ફરીથી તમામ લુહાર સમાજ બંધુઓ, વડીલ માતાઓ, ભાઈઓ અને લાડલી બહેનોને પોતાનાં ભાઈ તરફથી દિપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ સાથે તમારું નવું વર્ષ મંગલમય નીવડે તેવી આપડા ઇષ્ટ દેવશ્રી શ્રી વિશ્વકર્મા પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના..

શ્રી મયુરધ્વજ એમ. પિત્રોડા
Advocate and Journalist
તથા લુહાર સમાજ સમાચાર પરિવાર..

________________________________


વિશ્વકર્મા સમાજ પત્રકાર મિત્રોનો સમુહ

વિશ્વકર્મા સમાજના દરેક પત્રકાર મિત્રો દ્વારા તમામ લુહાર/સુથાર સમાજના જ્ઞાતિ બંધુઓ ને દિપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ.




























































































Thursday, October 24, 2024

સ્વ: વિઠ્ઠલભાઈ પોપટભાઈ મકવાણા પરિવારનાં નવા બંગલે વાસ્તુયજ્ઞ યોજાયો..






















લુહાર સમાજ મોરબી અગ્રણી સ્વ: વિઠ્ઠલભાઈ પોપટભાઈ મકવાણા પરિવાર તેમના જયેષ્ઠ પુત્ર રાજેન્દ્રભાઈ (રાજુભાઈ) મકવાણા તથા નાના પુત્ર વિપુલભાઈ મકવાણા તથા પૌત્ર શ્રી આશિષ રાજેન્દ્રભાઈ જેમના મોરબી 2 (Unique Displey ઇન્ડસ્ટ્રીઝ વારા) 


મોરબી સ્થિત નવા બંગલે તારીખ: 24/10/2024 ગુરૂવારનાં પાવન દિવસે વાસ્તુયજ્ઞ યોજાયો હતો, તથા વિશ્વકર્મા પ્રભુની પ્રિય પુત્રી ભગવતી શ્રી રાંદલ માતાજીનો અનુપમ શણગાર સજાવી (લોટા તેડવા) ઝાંખી રખાઈ હતી.. 

લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
કોન્ટેક્ટ : 09512171071