લુહાર સમાજ સમાચાર : સમગ્ર લુહાર સમાજના વડીલો,ઉદ્યોગકારો,સમાજ અગ્રણીઓ અને સ્વયંસેવકોની મહેનત અને આશીર્વાદ તેમજ સાથ-સહકારથી ચાર સમૂહલગ્નનાં સફળ આયોજન બાદ શ્રી લુહારબંધુ વેલ્ફેર કલબ સુરત દ્વારા આગામી પાંચમો સમૂહલગ્ન "કન્યાદાન"નું આયોજન તા.૦૨-૦૩-૨૫ ને રવિવારના રોજ જાહેર કરવામાં આવે છે. જે કોઈ સમૂહલગ્નમાં જોડવા માંગતા પરિવાર લુહાર જ્ઞાતિના માતા-પિતા,વડીલ કે યુગલોની નોંધણી શરૂ કરવામાં આવી રહી છે જે નોંધણી માટે શ્રી લુહારબંધુ વેલ્ફેર કલબની ઓફીસ પર નીચે આપેલ સમય મુજબ તેમજ નામ અને નંબર પર સંપર્ક કરવાનો રહેશે.જ્યાં સર્વ જાણકારી તેમજ ફોર્મ વિશેની માહિતી મળી જશે.
લગ્ન નોંધણી તેમજ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫-૧૧-૨૪ (દેવ દિવાળી)ના દિવસે રહેશે.
ઓફિસ : ફ્લેટ નં-૮,ગ્રાઉન્ડ ફ્લોર,બિલ્ડિંગ નં-૧૦,જનતા એપાર્ટમેન્ટ,ગાયત્રી સોસાયટી સામે. એલ.એચ.રોડ,સુરત.
સંપર્ક : ચંદુભાઈ ગોહેલ (પાદરી વાળા), મો.૯૮૨૪૩૨૪૫૭૯
સમય: સવારે : ૧૦ થી ૧,સાંજે ૪ થી ૬
વધુ માહિતી માટે સંપર્ક સૂત્ર :
પ્રવિણભાઇ રાઠોડ મો.૯૮૨૫૯૭૫૭૬૨,
વિપુલભાઈ સિધ્ધપુરા મો.૯૯૦૪૨૦૪૬૮૩,
પરેશભાઈ પરમાર મો.૯૬૬૨૫૩૨૪૦૪
ખાસ નોંધ :સમય પરિસ્થિતિને આધીન કદાચ ફેરફાર કરવામાં આવશે તો તે સંસ્થાને નિર્ણય કરવાનો રહેશે જે સર્વ માન્ય ગણાશે.સમૂહલગ્ન સ્થળ સુરત રહેશે.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
માહિતી : નિતેશ દાવડા સુરત


No comments:
Post a Comment