તાજેતરમાં અમદાવાદ ખાતે પારૂલ યુનિવર્સિટી દ્વારા આયોજિત Principals & Teachers Meet 2025-26 નેજા હેઠળ Monitoring & Carrer Counseling Techniques વર્કશોપમાં મુળ વતન સાબરકાંઠાના ચિઠોડા ગામના અને હાલ વિરમગામમાં આનંદ માધ્યમિક શાળામાં આચાર્યની પદવી ધરાવતા ધાર્મિક વિષ્ણુભાઈ પંચાલ ( ૨૬ વર્ષ , MSc - કેમિસ્ટ્રી , BEd ) ને Best principal award + Career educationist award પારૂલ યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવ્યો. ખૂબ જ નાની વયના આચાર્ય એક સારા લેખક પણ છે તેઓની આ સિધ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન, આપ પણ તેઓને અભિનંદન આપવા તેઓના મો. નંબર 8156030242 પર સંપર્ક કરી શકો છો
માહિતી: અશોક આર.પીઠવા, વલ્લભ વિદ્યાનગર
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071


























































