"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ"
વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર કમીટી મંડળ દ્વારા સમસ્ત લુહાર સમાજ ને સંદેશો
સ્નેહી શ્રી........
વતઁમાન વૈશ્વિક મહામારી કોરોના ને કારણે આપણા દેશમાં તારીખ 3 મે સુધી લોકડાઉન કડક પણે અમલ કરવા માં આવ્યુ છે.
વધતાં જતા કેસ ને કારણે ડોક્ટરો અને નસઁ તેમજ સ્વયં સેવકો ત્થા પોલીસ કમઁચારી ઓ પર કામ નુ સખ્ત ભારણ છે......આ લીધે તે લોકો ની તબિયત જોખમ મા મુકાઇ શકે છે....
આ લોકડાઉન ઘણું જ સખ્ત છે.... આ સમયે આપણી સહુ ની ફરજ બને છે કે ભલે આપણે એ લોકો ને ઉપયોગી ન થઈ શકીએ પરંતુ આપણી બેદરકારી થી એમનું કામ વધે નહી એ ધ્યાન આપણે રાખી શકીએ.....
આનો સચોટ ઉપાય એક જ છે કે આપણે ઘર માં જ રહીએ ફક્ત અને ફક્ત ઘર માં જ રહીએ......અને સરકારી સુચના ઓ નું કડક પણે પાલન કરીએ....
તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તથા સફાઇ કામદારો ત્થા પોલીસ કમઁચારી ઓ નુ ઋણ આપણી પર સદાય ને માટે રહેશે....
"સહુ નો સંગાથ જ્ઞાતિ નો વિકાસ "
"સહુ ની કાળજી સમાજ કોરોના મુકત "
"જીવન છે તો જિંદગી છે "
"શ્રી લોહાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ"
વસઇ વિરાર નાલાસોપારા નાયગાવ વિસ્તાર
કમીટી મંડળ
ALVS India ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071

No comments:
Post a Comment