મોરબી પંથકના લુહાર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર એવા માધવરાય મંદિર - ગ્રીન ચોક ખાતે તારીખ: 15/11/2020 ને રવીવારના રોજ સવારથી જ અન્નકુટ મહોત્સવ નું આયોજન મંદિરના મહંતશ્રી દ્વારા કરેલ હતું,
જે માં ધર્મપ્રેમી લુહાર જ્ઞાતીજન અને સેવાભાવી ભકત જનો દ્વારા મિઠાઈ કે કોઈ બીજી ખાર્ધસામગ્રી અન્નકોટમાં પ્રસાદ સ્વરૂપે આપી
શ્રી માધવરાયજી મંદીર - ગ્રીન ચોક, મોરબી ખાતે અર્પણ કરી હતી તેમજ મંદીર મહંતશ્રી દ્વારા પણ વિવિઘ ખાર્ધય સામગ્રીઓ મંદીર પરિસરમાં ઉમેરાઈને શ્રી માધવરાયજી મહારાજને ભવ્ય અન્નકોટ અર્પણ કરી અન્નકોટ મહોત્સવ ઉજવાયો હતો
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com
No comments:
Post a Comment