Thursday, November 12, 2020

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા અમદાવાદ ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેર ના અલગ અલગ વિસ્તાર ના ફૂટપાથ પર વસતા જરૂરિયાતમંદ પરિવારને વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું




પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા અમદાવાદ ટીમ દ્વારા દર વર્ષની જેમ આ દિવાળી પર્વ સમયે અમદાવાદ શહેર ના અલગ અલગ વિસ્તાર ના ફૂટપાથ પર વસતા જરૂરિયાતમંદ પરિવાર ની મહિલા – પુરુષ અને બાળકો માટે જૂના-નવા કપડાં, ધાબડા, બુટ-ચંપલ, ગરમ કપડાં,અને રમકડા નું વિતરણ કરવામાં આવ્યું. 


આ સેવાકાર્યમાં પ્રાઈડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ ના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ ગરીબ પરિવારોને હાથોહાથ વસ્તુઓનું વિતરણ કરી સેવા કરવાનો લાભ મેળવ્યો. 


આ કાર્યમાં  ડો.જય પંચાલ પણ જોડાયા હતા અને તેમને પણ ઘણો આનંદ થયો આવા સેવાકાર્યમાં જોડાવાનો.

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 
















No comments:

Post a Comment