Wednesday, December 30, 2020

વાસ્તુકલાના દેવતા ભગવાન વિશ્વકર્મા જન્મજયંતીને જાહેર રજા તરીકે અમલી બનાવવા પંચાલ યુવા સંગઠન જૂનાગઢ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભારત દેશ વિવિધતામાં એકતાનું પ્રતીક રહ્યો છે જેમાં સર્વધર્મ સમભાવની ભાવના દરેક નાગરિકના દિલમાં વસેલી છે અને દરેક નાગરિકો ભારત દેશમાં અને વિવિધ રાજ્યોમાં અનેક વાર તહેવારો અને વિવિધ જન્મજયંતિઓ હર્ષોઉલાસ સાથે ઉજવણી કરે છે તેમ એન્જીનીયરીંગ અને વાસ્તુકલાના દેવતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી મહાસુંદ તેરસના દિવસે વિષેશ પૂજા અર્ચના કરવામાં આવે છે

જેમાં સમગ્ર વિશ્વકર્મા સમાજ ( મિસ્ત્રી, પંચાલ, લુહાર, પ્રજાપતિ, કડીયા, સુથાર,સોની, અને સોમપુરા) અને નાનામોટા ઉદ્યોગો સાથે જોડાયેલો ઘણો મોટાભાગનો વર્ગ આ પૂજાવિધિમાં ભાગ લ્યે છે પરંતુ ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતીની જાહેર રજા ન હોવાના કારણે બેન્કિંગ, સરકારી કચેરી,કારખાનેદારો, નાનામોટા ઉદ્યોગોમાં કામ કરતો બહુ મોટો નોકરિયાત વર્ગ,અને ધંધાદારી વર્ગ આ પૂજાવીધીમા જોડાઈ નથી શકતો અને ઉજવણીથી વંચિત રહી જાય છે 

તે માટે ગુજરાત રાજ્યમાં ભગવાન વિશ્વકર્માની ઓફિશિયલ જાહેર રજા સરકાર મંજુર કરી માન્યતા આપવામાં આવે તો વિશ્વકર્મા સમાજ પૂજાવીધીમાં જોડાય શકે તે માટે પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકોએ તંત્રને આવેદનપત્ર પાઠવી રહયા છે ત્યારે પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ જૂનાગઢ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં પંચાલ યુવા સંગઠન ગુંજરાત પ્રદેશ જૂનાગઢના પ્રમુખ વિનોદ મકવાણા , ભાવેશ મકવાણા, અરવિંદભાઈ કવા, તેમજ લુહાર દર્પણ સાપ્તાહિક ન્યૂઝ પેપરના કાજલ મકવાણા, નિર્મલ મકવાણા સહિતનાઓ જોડાયા હતા

અહેવાલ :-
વિનોદ મકવાણા જૂનાગઢ
9624151184

(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

જ્ઞાતીબંધુઓ ને અનુરોધ છેકે આપના દ્વારા રચીત કવિતા, ગઝલ, સાહિત્ય લેખ, કલા - કૌશલ્ય સભર કૃતી, આરોગ્ય લક્ષી લેખ, રમત ગમત (સ્પોર્ટસ) ને લગતા લેખ, સુવિચારો (આઠ થી ચૌદ વર્ષના બાળકો) કે આપના અનુભવ લક્ષી (પ્રવાસ પ્રસંગ) લેખ આવકાર્ય છે

આપના લેખ વિનામુલ્યે પ્રકાશિત કરવામાં આવશે

આપના લેખ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરીને મોકલવા
સાથે આપનો ફોટો, સરનામું અને મોબાઈલ નંબર મોકલવો...

આ સમાચારના પ્રાયોજક છે                          

श्री कालूराम लोहार दो दिवसीय कार्यक्रम के लिए बेंगलुरु कर्नाटक में पहुंच कर "विश्वकर्मा विकास बोर्ड" के चेयरमैन एवं विश्वकर्मा कोऑपरेटिव बैंक के चेयरमैन व अन्य सामाजिक संगठनों के पदाधिकारियों से रूबरू मुलाकात कर कर्नाटक सरकार द्वारा विश्वकर्मा समाज के उत्थान के बारे में गतिविधियों की जानकारी लेंगे

पूर्व राष्ट्रीय कार्यकारिणी सदस्य भाजपा कारीगर प्रकोष्ठ नई दिल्ली ,अखिल भारतीय विश्वकर्मा शिल्पकार महासभा के राष्ट्रीय महासचिव व वंश- परंपरागत कारीगर समाज के शुभचिंतक श्री कालूराम लोहार विश्वकर्मा राजस्थान दो दिवसीय कार्यक्रम के लिए दिनांक 1 जनवरी 2021 को तमिलनाडु के चेन्नई से रेल मार्ग द्वारा बेंगलुरु कर्नाटक में पहुंच कर विश्वकर्मा समाज के धार्मिक, सामाजिक, राजनीतिक, शैक्षणिक क्षेत्र के उत्थान के लिए हर हमेशा मार्गदर्शक, प्रेरणा-स्त्रोत, परमपूज्य विश्वकर्मावंशी राष्ट्रीय संत स्वामीजी श्री शिवात्मानंद सरस्वतीजी
श्री ज्ञानानंद आश्रम नंदी -  चिकबल्लापुर जिला जाकर उनके सानिध्य में आश्रम दर्शन का सौभाग्य प्राप्त कर सामाजिक हित में परी चर्चा करेंगे उसके बाद राजनीति क्षेत्र के श्री बाबू पतार "विश्वकर्मा विकास बोर्ड" के चेयरमैन एवं विश्वकर्मा कोऑपरेटिव बैंक के चेयरमैन व अन्य सामाजिक संगठनों के पदाधिकारियों से रूबरू  मुलाकात कर कर्नाटक सरकार द्वारा विश्वकर्मा समाज के उत्थान के बारे में गतिविधियों की जानकारी लेंगे समय अनुकूल के अनुसार "राजस्थान प्रवासी बंधुओं" से मुलाकात करेंगे

फिर दिनांक 3 जनवरी 21 को रेल मार्ग द्वारा बेंगलुरु से 6 जनवरी को पश्चिम बंगाल के कोलकाता में ABVM विश्वकर्मा समाज द्वारा हो रहे कार्यक्रम में भाग लेकर तत्पश्चात 8 जनवरी को झारखंड के रांची में मुख्यमंत्री श्री हेमंत सोरेन व विधायक श्री सुदीव्यप सोनूजी विश्वकर्मा जी के साथ मिलकर 17 सितंबर विश्वकर्मा पूजा अवकाश घोषित करने के उपलक्ष में धन्यवाद व एक ज्ञापन भी देंगे

अहेवाल :-
Mr.Chinmayaachari National Advisory commiti ABVM
Bangluru-8500388113

(हमारा समाज, हमारे समाचार)
ALVS इन्डिया न्युज
लोहार/सुथार समाज समाचार
कोन्टेक : 09512171071
इमेल : alvsindia@gmail.com

News Poncerbay :

"મળવા જેવા માણસ" - સમાજ સેવક અને સામાજિક કાર્યકર મનોજભાઈ જયેન્દ્રભાઈ મકવાણા - પોરબંદર

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
2021 ના નવા વર્ષના શુભ આગમન સાથે લઈને આવ્યું છે અવનવા ફિચર્શ..
આજ એજ સેગમેટ સાથે લઈને આવ્યા છીયે અમે માહિતિ પ્રેરક કોલમ "મળવા જેવા માણસ"

આજ આપણે વાત કરવાની છે આપણા સમાજના સમાજ સેવક અને સામાજિક કાર્યકર એવા મનોજભાઈ જયેન્દ્રભાઈ મકવાણા - પોરબંદર

એમની વાત કરિયે તો મનોજભાઈ મકવાણા છેલ્લા ૮ વર્ષ થી એક સામાજિક કાર્યકર તરીકે સમાજના લોકો વચ્ચે કોઈ નાત જાત ધર્મ નાં ભેદભાવ વગર સામાજિક કામ કરે છે અને હાલ માં શહેર નાં નવચેતન પુરાતન ટ્રસ્ટ નાં એક સભ્ય તરીકે ઉમદા કામ કરી રહ્યા છે જે ભારતીય ટ્રસ્ટ અધિનિયમ મુજબ નોંધાયેલ છે જેમના દ્વારા ૫ થી ૧૨ વર્ષનાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટેનાં વર્કશોપ નું આયોજન કરવામાં આવે છે.

તેમજ નાના બાળકો ઉપર થતા કુકર્મો તથા ગેરકાયદે ભોળપણ નો લાભ લેતા આવારા તત્વો થી કેમ બચવું, ઘરમાં તથા બહાર સલામતી, જાહેર કાર્યક્રમો, તહેવાર માં સાવચેતી, મુસાફરી દરમ્યાન સલામતી, કુદરતી આફતો વખતે રાહત અને બચાવ કામગીરી, મહિલાઓ ની સલામતી માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હેલ્પ લાઇન, કુમારિકાઓ માટેની બચત યોજનાઓ, વૃદ્ધો માટે ની અગત્ય ની સલામતી વગેરે અનેક વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં મનોજભાઈ કામગીરી કરી રહ્યા છે.

તે ઉપરાંત સ્કૂલ, કૉલેજ અને જાહેર ધાર્મિક જગ્યા એ પણ આ આયોજન કરી લોકો ને પોતાની સલામતી અને બચાવ કામગીરી થી માહિતગાર કરવામાં આવે છે. હાલમાં ચાલતી કોરોના મહામારી નાં લીધે ઓન લાઇન વર્કશોપ નું આયોજન કરવામાં આવે છે. જેમના માટે ટ્રસ્ટ દ્વારા કોઇપણ રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી, માત્ર બેંક ખાતામાં જ સ્વીકારવામાં આવે છે અને તે રકમ સમાજ ઉપયોગી કાર્ય માં જ ફરી વાપરાય તેમની તકેદારી પણ રાખવામાંં આવે છે.
_____________________________________

(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

જ્ઞાતીબંધુઓ ને અનુરોધ છેકે આપના દ્વારા રચીત કવિતા, ગઝલ, સાહિત્ય લેખ, કલા - કૌશલ્ય સભર કૃતી, આરોગ્ય લક્ષી લેખ, રમત ગમત (સ્પોર્ટસ) ને લગતા લેખ, સુવિચારો (આઠ થી ચૌદ વર્ષના બાળકો) કે આપના અનુભવ લક્ષી (પ્રવાસ પ્રસંગ) લેખ આવકાર્ય છે

આપના લેખ વિનામુલ્યે પ્રકાશિત કરવામાં આવશે

આપના લેખ વોટ્સએપ અથવા ઈમેલ પર ટાઈપ કરીને મોકલવા
સાથે આપનો ફોટો, સરનામું અને મોબાઈલ નંબર મોકલવો
_____________________________________

આ સમાચાર ના પોન્સરો છે...👇

"મળવા જેવા માણસ" સમાજ સેવક અને સામાજિક કાર્યકર - મનોજભાઈ જયેન્દ્રભાઈ મકવાણા - પોરબંદર

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
નવા વર્ષના શુભ આગમન સાથે લઈને આવ્યું છે અવનવા ફિચર્શ..

આ સમાચાર ના પોન્સર છે.

Sunday, December 27, 2020

ધી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાની પ્રદેશની મિટીંગ હાલ કોરોનાના કેસ દિવાળી પછી ફરી વધી જતા અમોઅે મહાસભાના આગેવાન હોદેદારો જોડે ચર્ચા કરતા સૌનો અભિપ્રાય હાલ મિટીંગ ન ભરવા બાબતનો આવેલ છે. આપણે મિટીગ કે સ્નેહ મિલન યોજી સમાજના લોકોના સ્વાસ્થયને જોખમમાં ન મુકી શકીએ. જેથી કોરોનાનો વ્યાપ જયાં સુધી ઓછો ન થાય ત્યાં સુધી વિશ્વકર્મા મહાસભાનું કોઇ જ મિટીંગનું આયોજન આપણે સૌ આગેવાનોના અભિપ્રાયને અનુલક્ષીને કરવા નથી માંગતા.આપણે આ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તેમજ ફોન દ્વારા હાલના સંજોગોને અનુસાર મળતા રહેશું. એવી અભિલાષા સાથે સૌને મારા જય વિશ્વકર્મા. 
 
દુર્લભજીભાઇ મકવાણા-9909728002
ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી-અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા

_____________________________________

(આપણો સમાજ, આપણા સમાચાર)
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com