સરકારશ્રીના આદેશ મુજબ કોરોના મહામારીમાં ઉછાળો આવતા મહાશિવરાત્રીનો મેળો આમ જનતા માટે પબ્લિક માટે સંપૂર્ણ બંધ રાખેલ છે જેનુ સંપૂર્ણ પાલન કરવાની આપણે ફરજ છે
માટે ટ્રસ્ટી મંડળની ઈમરજન્સી મીટિંગ તા.04/03/2021ના રોજ બોલાવેલ તેમાં સર્વાનુમતે વાડી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે
તો સમગ્ર દેશમાંથી આવતા જ્ઞાતિજનોને નમ્ર વિનંતી કે મહાશિવરાત્રીના મેળાના પાંચ દિવસ જુનાગઢ ભવનાથ લુહારવાડી બંધ રાખવાની હોવાથી સમગ્ર લુહાર જ્ઞાતિ એ નોંધ લેવી.
આગામી તારીખ : 07/03/2021ને રવિવાર થી
11/03/2021ને ગુરુવાર સુધી દિવસ 5 (પાંચ) સંપૂર્ણ બંધ રહેશે.
નોંધ:-આ મેસેજ સમગ્ર ગ્રુપોમાં મુકવા વિનંતી.
માહિતિ : પ્રમુખશ્રી હરેશભાઈ કારેલીયા તેમજ ટ્રસ્ટી મંડળની યાદીમાં જણાવેલ છે.
ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
ઈમેલ : alvsindia@gmail.com
No comments:
Post a Comment