મળતી માહિતી મુજબ જણાવવાનું કે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે અને ઓક્સિજન ની ખુબજ જરૂરિયાત પડી રહી છે ત્યારે ઓક્સિજન મળતો નથી જેના કારણે ઘણા લોકો મરણ થઈ રહ્યા છે
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી ભાવેશભાઈ પિત્રોડા દ્વારા થી જે કોઈને ઓક્સિજન બાટલા ની જરૂરિયાત હોય તેમને ઓક્સિજન બાટલા ફ્રી ઓફ માં આપવામાં આવશે તો જેમને ઓક્સિજનની જરૂર હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો
ભાવેશભાઈ પિત્રોડા - 7053033333
રોયલ ફેબ્રિકેશન
4, ભક્તિનગર સ્ટેશન પ્લોટ,
શ્રીરામ ડિઝલ પાસે - રાજકોટ
લુહાર સમાચાર
Email - alvsindia@gmail.com


No comments:
Post a Comment