Thursday, July 1, 2021

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિરોહી ગામે નિર્માણ પામી રહ્યું છે વિશ્વકર્મા દાદાનું ભવ્ય મંદીર...




વિગત મુજબ આથી સમસ્ત વિશ્વકર્મા વંશજ અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને જણાવવાનું કે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવાશિરોહી ગામે નિર્માણ પામી રહ્યું છે વિશ્વકર્મા દાદાનું ભવ્ય મંદીર

જેમાં વિશ્વકર્મા પ્રભુનાં નીજ મંદિર ની સાથેજ બનશે એક અધતન ગૌશાળા માટે જે કોઇ વિશ્વકર્મા વંશજ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને યથાશક્તિ ફાળો કે દાન આપવું હોય તે મોરબી નિવાસી લુહાર ગોપાલભાઈ મારૂ (જય સ્ટીલ) 9825223813 અને પ્રવીણભાઈ પરમાર (ભરત એન્જિનિયરિંગ) 9913580336 નો સંપર્ક કરી આપ દાન ભેટ લખાવી લેશો...

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક્ટ - 9512171071




















No comments:

Post a Comment