Thursday, July 1, 2021

લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેનાનાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નો આજ જન્મદિવસ...




રાજકોટ શહેરનાં વતની અને RR ન્યૂઝ રાજકોટના ક્રાઇમ રિપોર્ટર અને બ્યુરોચિફ તથા લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેનાનાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સંજયભાઈ સોલંકી નોઆજ જન્મદિવસ છે, સંજયભાઈ લુહાર જ્ઞાતિમાં સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરીજ રહિયા છે સાથે પોતાનાં મિત્ર સંબધી અને સ્નેહીજનો માં પણ મોખરાનું સ્થાન ધરાવે છે આજ તેમનાં જન્મ દિવસના દિવસે તેમનાં મોબાઈલ નંબર  9662299445 ઉપર પણ શુભેચ્છા ઓનો ધોધ વર્શી રહીયો છે, આપને જણાવી દઇએ કે સંજયભાઈ પોતે ઈશ્વર ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક પણ છે... 

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક્ટ - 9512171071














No comments:

Post a Comment