હાલ માં સમગ્ર દુનિયામાં કોરોના -19 ની મહામારી ચાલુ હોય અને સરકાર શ્રી ના આદેશ અનુસાર તા.૧૨-૦૭-૨૧ ના રોજ અષાઢી બીજ ઉજવવાનો કાર્યક્રમ બંધ રાખેલ છે અને કેવલ દર્શન રાખેલ છે જે અંગેની નોંધ સર્વે જ્ઞાતિ બંધુઓ એ લેવી
અષાઢી બીજના દિવસે ભક્તો માટે સવારે 10 વાગ્યાથી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે જે દરમિયાન સરકાર શ્રી ની ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે સાથે પેકિંગ કરેલ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો સમસ્ત લુહાર સમાજને દર્શન કરવા પધારવા લુહાર યુવક મંડળ બોખીરા દ્વારા આમંત્રણ આપેલ છે
સાથે ધર્મપ્રેમી જનતાને બીજ નિમત્તે અનુદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે
વધું માહીતી માટે સંપર્ક કરો - 9879431852
લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - ૯૫૧૨૧૭૧૦૭૧
Email - alvsindia@gmail.com







No comments:
Post a Comment