પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ લઈ ને આવી રહ્યું છે.સમાજ વિશ્વકર્મા દાદા વિશે જાગૃતિ આવે અને વિશ્વકર્મા દાદા ના મહિમા નો ફેલાવો થાય તે માટે
● વિશ્વકર્મા યુવા વિચાર ( વિશ્વકર્મા દાદા ના પ્રચાર અને જાગૃતિ અભિયાન માટે ઓન લાઇન પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ.
● જે પણ ટોપ 5 માં આવશે તેમને સંસ્થા તરફ થી ટ્રોફી તેમજ સર્ટી આપવા માં આવશે
● પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021 ના રોજ લેવા માં આવશે
● પરિણામ 17 સપ્ટેમ્બર 2021 ના રોજ જાહેર કરવા માં આવશે
● આ પરીક્ષા માં વિશ્વકર્મા સમાજ ના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે અને 35 વર્ષ સુધી ના ઉમર ના વ્યક્તિ ભાગ લઈ શકે છે
● આ પરીક્ષા માં ભાગ લેવા માટે ઉમેદવારે ઉપર ના પોસ્ટર માં આપેલો "કયું-આર કોડ સ્કેન" કરી ફોમ ભરી નોંધણી કરી શકે છે તથા નીચે આપેલી લિંક ખોલી ફૉમ ભરી નોંધણી કરી શકે છે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfQ7WxS_ipcQbTPWEimN5ttrAIUF2-efvEp-F8XR0C3kov6Kg/viewform
લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com
લુહાર સમાજ સમાચાર બ્લોગ લાવ્યું છે લુહાર અને વિશ્વકર્મા સમાજ માટે ખાસ જન્માષ્ટમી ફેસ્ટિવલ ઓફર...
જેમાં આપને મળશે તારીખ: 20 ઓગષ્ટ થી 27 ઓગસ્ટ 2021 સુધી પોન્સરશિપ એડ (જાહેરાત) માં અધતન ડિસ્કાઉન્ટ ઓફર
સમય મર્યાદામાં આપની પોન્સરશીપ એડ બુક કરાવો અને મેળવો અધતન ફાયદો
છ મહિના માટે 3500/- નાં બદલે મેળવો કેવલ 1999/- માં એડ
એક વર્ષ માટે 5499/- નાં બદલે મેળવો કેવલ 2999/- માં એડ
આપની એડ બુક કરાવવા માટે સંપર્ક કરો
હેડ બ્રાન્ચ - 9512171071
સૌરાષ્ટ્ર બ્રાન્ચ - 9898438163
ગુજરાત બ્રાન્ચ - 9979241155
આ સમાચાર નાં પોન્સર છે ⤵️







No comments:
Post a Comment