Monday, August 23, 2021

પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) લઈને આવી રહ્યું છે વિશ્વકર્મા યુવા વિચાર - વિશ્વકર્માદાદા ના પ્રચાર અને જાગૃતિ અભિયાન માટે ઓન લાઇન પરીક્ષા...





પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ લઈ ને આવી રહ્યું છે.સમાજ વિશ્વકર્મા દાદા વિશે જાગૃતિ આવે અને વિશ્વકર્મા દાદા ના મહિમા નો ફેલાવો થાય તે માટે

● વિશ્વકર્મા યુવા વિચાર ( વિશ્વકર્મા દાદા ના પ્રચાર અને જાગૃતિ અભિયાન માટે ઓન લાઇન પરીક્ષા લેવા જઈ રહ્યા છીએ.
● જે પણ ટોપ 5 માં આવશે તેમને સંસ્થા તરફ થી ટ્રોફી તેમજ સર્ટી આપવા માં આવશે
● પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021 ના રોજ લેવા માં આવશે
● પરિણામ 17 સપ્ટેમ્બર 2021 ના રોજ જાહેર કરવા માં આવશે
● આ પરીક્ષા માં વિશ્વકર્મા સમાજ ના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે અને 35 વર્ષ સુધી ના ઉમર ના વ્યક્તિ ભાગ લઈ શકે છે
● આ પરીક્ષા માં ભાગ લેવા માટે ઉમેદવારે ઉપર ના પોસ્ટર માં આપેલો "કયું-આર કોડ સ્કેન" કરી ફોમ ભરી નોંધણી કરી શકે છે તથા નીચે આપેલી લિંક ખોલી ફૉમ ભરી નોંધણી કરી શકે છે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfQ7WxS_ipcQbTPWEimN5ttrAIUF2-efvEp-F8XR0C3kov6Kg/viewform

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com



લુહાર સમાજ સમાચાર બ્લોગ લાવ્યું છે લુહાર અને વિશ્વકર્મા સમાજ માટે ખાસ જન્માષ્ટમી ફેસ્ટિવલ ઓફર...

જેમાં આપને મળશે તારીખ: 20 ઓગષ્ટ થી 27 ઓગસ્ટ 2021 સુધી પોન્સરશિપ એડ (જાહેરાત) માં અધતન ડિસ્કાઉન્ટ ઓફર

સમય મર્યાદામાં આપની પોન્સરશીપ એડ બુક કરાવો અને મેળવો અધતન ફાયદો

છ મહિના માટે 3500/- નાં બદલે મેળવો કેવલ 1999/- માં એડ
એક વર્ષ માટે 5499/- નાં બદલે મેળવો કેવલ 2999/- માં એડ

આપની એડ બુક કરાવવા માટે સંપર્ક કરો
હેડ બ્રાન્ચ       - 9512171071
સૌરાષ્ટ્ર બ્રાન્ચ  - 9898438163
ગુજરાત બ્રાન્ચ - 9979241155





આ સમાચાર નાં પોન્સર છે ⤵️











No comments:

Post a Comment