Thursday, August 5, 2021

મહીસાગર પંચાલ સમાજના અગ્રણી અને એમના ધર્મપત્નીની આજ રોજ વહેલી સવારે નીર્મમ હત્યા કરવામાં આવતાં પંચાલ યુવા સંગઠન દળ ધટના સ્થળે પોંચી પોલીસ અને સ્થાનિક પ્રસાસન સાથે મળી કરી યોગ્ય ન્યાયની માંગણી...





મહીસાગર પંચાલ સમાજના અગ્રણી ત્રીભોવનભાઇ પંચાલ અને એમના ધર્મપત્નીની આજ રોજ વહેલી સવારે અજાણ્યા વ્યકિતઓ દ્વારા નીર્મમ હત્યા કરવામાં આવી છે. તેના થી પંચાલ યુવા સંગઠન સમગ્ર ટીમ વ્યથિત છે અને દૂખની લાગણી અનુભવી રહિયું છે. 


આ હત્યાકાંડ ઘટનાની જાન થતા જ સવારથી જ પંચાલ યુવા સંગઠનની ટીમ ધટના સ્થળ પર પહોચી ગઈ હતી ત્યાં તેમના પરીજાનો ને મળી પોલીસ અને સ્થાનિક પ્રસાસન સાથે મળી યોગ્ય ન્યાય મલે અને આ ગુન્હા સાથે સંકળાયેલા અપરાધીઓને સખ્ત માં સખત સજા થાય તે માટે પ્રયત્નો કરી રહી છે આગળ પણ આ કેશ ઉકેલાય નહી ત્યા સુધી સમગ્ર ટીમ સતત પ્રયત્નશીલ રહેશે. 

માહિતિ : વિશાલભાઈ પંચાલ, પંચાલ યુવા સંગઠન


લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email - alvsindia@gmail.com

આપના ન્યૂઝ લક્ષી મંતવ્યો આવકાર્ય છે


















No comments:

Post a Comment