તા.01/08/2121 રવિવાર ના રોજ સુરત ખાતે સૌ વિશ્વકર્મા વંશજો ના પુત્રો એક નેજા પર આવીને " શ્રી વિશ્વકર્મા પરિવાર " ના બેનર સાથે "સંગઠિતતા અને પ્રતિષ્ઠા સન્માન સમારોહ- 2021" નું આયોજન કરવામાં આવ્યું હતુ
જેમાં વિશ્વકર્મા વંશજો જે જાતિ મુજબ છુટા છવાયા છે એમને એક નેજા હેઠળ લાવી ને " શ્રી વિશ્વકર્મા પરિવાર" ના એક નેતા હેઠળ લાવીને સંઠિતતા બનાવવી અને સમાજ ની ગૌરવશાળી પ્રતિભાઓ નું સન્માન કરીને યુવાઓને પ્રેરણા પુરી પાડવી..
કાર્યક્રમ માં વિશ્વકર્મા પરિવાર નું ગૌરવ એવા પ્રો. કેતનભાઈ પંચાલ જેમનું સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ઇનોવેશન સેલ ના મેમ્બર તરીકે પસન્દગી થવા બદલ સમ્માન કરવામાં આવ્યું હતું.
નજીકના ભવિષ્યમાં શ્રી વિશ્વકર્મા પરિવાર નીચેના કાર્યક્રમો કરશે.
◆ દર વર્ષે વિશ્વકર્મા વંશજ સમાજની સંગઠિતતા માટે કાર્યક્રમો કરવા
◆ દર વર્ષે શ્રી વિશ્વકર્મા પરિવારનું તેમજ રાષ્ટ્નું ગૌરવ વધારનાર પ્રતિભાઓનું સન્માન કરવું.
◆ દર વર્ષે શ્રી વિશ્વકર્મા પૂજન દિન વિશ્વકર્મા પરિવાર સાથે યોજવો.
◆ શ્રી વિશ્વકર્મા પરિવાર શૈક્ષણિક અને ધંધાકીય ક્ષેત્રે યુવાઓ પ્રગતિ કરે એવા કાર્યક્રમો કરશે તેવી
શ્રી ઉમેશભાઈ પંચાલ - શ્રી વિશ્વકર્મા પરિવાર દ્વારા લુહાર સમાજ સમાચાર ને માહિતી આપી છે
લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email - alvsindia@gmail.com





No comments:
Post a Comment