વિશ્વકર્મા રત્ન એવોર્ડ 2021માં ઔધોગીક, ટેકનોલોજી, ફિલ્મ જગત, સંગીત, શૈક્ષણીક, સામાજીક ક્ષેત્ર જેવી વિવિધ 10 અલગ અલગ કેટેગરીમાં સમાજનું ગૌરવ વધારનાર વિશ્વકર્મા વંશજને કરાશે સન્માનીત વિશ્વકર્મા સમાજની અનેક પ્રતીભાઑએ જીલ્લા, રાજય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે.
આવી વિશ્વકર્મા સમાજમાં રહેલી પ્રતીભાઓને ઉજાગર કરવાના ઉદેશ સાથે વિશ્વકર્મા સમાજનો સૌથી પ્રતીષ્ઠીત ઍવોર્ડ “ વિશ્વકર્મા રત્ન એવોર્ડ” 2021” નું આયોજન પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે.
જેમાં નોનીનેશન ફોર્મ ભરવાની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે. નોમીનેશન ભરવાની છેલ્લી તારીખ 15/08/2021 છે.
વિશ્વકર્મા રત્ન એવોર્ડ ના નોમીનેશન ફોર્મ પંચાલ, લુહાર, સુથાર, ગજ્જર, અને તમામ વિશ્વકર્મા વંશજ આ ફોર્મ ભરી શકશે. જેમાં જે કોઈ પણ વિશ્વકર્મા વંસજે સંગીત ક્ષેત્રે, ફિલ્મજગત ક્ષેત્રે, ડાન્સ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે, શૈક્ષણીક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે, વ્યવસાયીક ક્ષેત્રે કે કોઈ પણ ક્ષેત્રે વીશીષ્ટ સીધ્ધી હાંસલ કરી સમાજનું ગૌરવ વધાર્યું તે તમામ વિશ્વકર્મા વંશજો આ નોમીનેશન ભરી શકશે.
નોમીનેશન ફોર્મ નીચે આપેલી પંચાલ યુવા સંગઠનની વેબસાઇટ પર જઈ VRA 2021 nomination form પર ક્લીક કરી નોમીનેશન ફોર્મ મેળવી શકાશે અને ડાઉનલોડ કરી શકાશે. ફોર્મ ભરી ફોર્મ માં આપેલા સરનામા પર જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ કુરીયર કરી મોકલી આપવાની રહેશે.
લીંક : https://panchalyuvasangathan.com
વધુ વિગતો માટે અથવા સ્પોન્સરશીપ આપવા માટે +91-9898991110, 9925369970 ઉપર સંપર્ક કરવો.
માહિતિ : પંચાલ યુવા સંગઠન–ગુજરાત પ્રદેશ
લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com
વાચક મિત્રો આપના અમારી ન્યૂઝ પ્રત્યેના અભિપ્રાય અને મંતવ્ય આવકાર્ય છે



No comments:
Post a Comment