Sunday, October 31, 2021

ભાવનગરનાં આનંદનગર ખાતે નિર્માણ પામતાં શ્રી વિરાટ વિશ્વકર્મા મંદિરની નિજ મૂર્તિ માટે ભાવનગર લુહાર અગ્રણીશ્રી ઓ અંબાજી ધામ પહોચ્યા...





શ્રી વિરાટ વિશ્વકર્મા મંદિર આનંદનગર ભાવનગરની દાદાની મૂર્તિ ને શિલ્પકાર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ભાવનગર નાં પૂર્વ પ્રમુખ શ્રી વનમાળીભાઈ સિદ્ધપરા,મૂર્તિના દાતાશ્રી પરિવાર નાં બળુંભાઈ ડોડીયા, શૈલેષભાઈ હરસોરા,તથા નાથાભાઈ કવા તથા વિશ્વકર્મા ટુડે નાં ભરતભાઈ રાઠોડ અંબાજી મૂર્તિ માટે અંબાજી ધામ પહોચ્યા જોકે મુર્તિ માં હજું ફાઈનલ ટચ બાકી છે...

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email: alvsindia@gmail.com











કેન્સર પીડિત લુહાર વિવેક પ્રકાશભાઈ કારેલીયા ની દાનવીર દાતા પાસે આર્થિક સહાય માટે અપીલ...





લુહાર વિવેક પ્રકાશભાઈ કારેલીયા
ગામ: દેરડી‌ (કુંભાજી) તા.ઞોડલ જી.રાજકોટ
જે હાલમાં કેન્સર સામે લડી રહ્યા છે તે આપણા લુહાર સમાજ ના છે તેને કેન્સર જેવી બીમારી સામે જજુમી રહ્યા છે પોતાનો એક પગ કપાવેલ છે અને હજુ અમદાવાદ સીવીલ હોસ્પિટલ મા સારવાર હેઠળ છે
 
આર્થિક રીતે પછાત અને ગરીબ છે 
તો આપણા સમાજમાં થી જે કઈ મદદ રૂપ થવા ઈચ્છતા હોય તેઓ એ નીચે આપેલ નંબર મા જણાવશો 

વિવેક ભાઈ. 9664724408. 
પ્રકાશ ભાઈ. 9727965211.
સહદેવ મકવાણા. 9913577647.

બેંક ડીટેલ
વિવેક પ્રકાશભાઈ કારેલીયા 
A/C - 314702010020794
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 
IFSC Code - UBIN0531472

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com










Tuesday, October 26, 2021

NSUI ના વીદ્યાર્થી-નેતા મેહુલ પંચાલ દ્ધારા પોલીસ કર્મીઓ ના આંદોલન ને સમથૅન આપવામાં આવ્યું...





તા.૨૪-૧૦-૨૦૨૧ ના રોજ થી ઓનલાઇન સોસિયલ મીડિયા ના માધ્યમથી પોલીસ કર્મીઓ પોતાની માંગો ને લઈને અભીયાન ચલાવી રહ્યા છે જેની મુખ્ય માંગ પગાર માં વધારો તેમજ નોકરી ના સમય ની છે.


જેને લઈ ને અનેક સંસ્થાઓ,સંગઠનો તેમજ નેતાઓ સમથૅન આપી રહ્યા છે જેમાં આજે NSUI ના દિગ્ગજ વીદ્યાર્થી-નેતા તેમજ ગુજરાત વીશ્વકમૉ યુવા સેના ના મહામંત્રી મેહુલ પંચાલ દ્ધારા પોલીસ કર્મીના આ આંદોલન ને સમથૅન આપવામાં આવ્યું છે


અને વધુ માં જણાવવા માં આવ્યું કે પોલીસ કર્મીઓ ને લઈને લોકો ની ખંડણીખોર ની માનસિકતા હોવાથી ધણા લોકો આંદોલન ને મજાક માં લઇ રહ્યા છે પરંતુ તમામ કર્મીઓ એ બેઈમાન હોતા નથી અને આ કમૅચારીઓ ચાહે કોઈ આંદોલન હોય,રેલી હોય,દંગાઓ હોય, તહેવાર હોવા છતાં પોતાની ચિંતા છોડી લોકો ને સુરક્ષા આપે છે તેમજ પોલીસ કર્મીઓને માત્ર ૧૮૦૦ નો ગ્રેડ પે આપવામાં આવે છે જે ખુબ ઓછો છે.


લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071
Email: alvsindia@gmail.com













બહુચરાજી ખાતે પંચાલ સમાજ દ્વારા "શ્રી મનુ પંચાલ ભુવન ધર્મશાળા" નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું...



બહુચરાજી ખાતે પંચાલ સમાજ દ્વારા "શ્રી મનુ પંચાલ ભુવન ધર્મશાળા" નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું


ધર્મશાળામાં ૨૭ રૂમ તથા ૦૪ હોલ નિર્માણ પામેલ છે તો સહુ સમાજ બંધુઓ એ અવશ્ય મુલાકત કરવી.




લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com













આપની ધંધાકિય બિઝનેસ જાહેરાત કે હાર્દિક શુભેચ્છા છપાવા માટે સંપર્ક કરો.
9512171071 / 9898438163 9979241155



Thursday, October 21, 2021

શ્રી લુહાર જ્ઞાતી સમાજ વાડી સાવરકુંડલા દ્વારા શરદપૂર્ણિમા ના પાવન દિવસે રાસગરબા મહોત્સવ ઉજવાયો...




 
ખેલૈયાઓ ની ખેલદિલીના થનગનાટ ને ધ્યાનમાં રાખીને શ્રી લુહાર જ્ઞાતી સમાજ વાડી સાવરકુંડલા દ્વારા શરદપૂર્ણિમા ના પાવન દિવસે તારીખ 20/10/21 બુધવાર નાં રોજ રાત્રે 8:30 કલાક થી શ્રી લુહારજ્ઞાતી સમાજ વાડી સાવરકુંડલાના પટાંગણ માં ભવ્ય રાસગરબા મહોત્સવનું આયોજન લુહાર જ્ઞાતિના ભાઈઓ બહેનો માટે કરેલ હતું


👉 આ કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કરેલ હોય કાર્યક્રમમાં આવનાર દરેક જ્ઞાતિ જનોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરયું હતું


સરકારશ્રી દ્વારા રાજ્યવ્યાપી રસીકરણ આયોજન શરૂ હોય તો જેમને વેક્સિન લેવાની બાકી છે તેમના માટે વેક્સિનેશન કાર્યક્રમ પણ સ્થળ પર જ સાથે શરૂ કરેલ હતો, તેમજ દૂધ-પૌવાની પ્રસાદી તથા અલ્પાહાર પણ રાખેલ હતાં

માહિતિ : શ્રી લુહાર જ્ઞાતિ સમાજ વાડી સાવરકુંડલા - રિપોર્ટર મયુર રાઠોડ - સાવરકુંડલા

લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com