ખેલૈયાઓ ની ખેલદિલીના થનગનાટ ને ધ્યાનમાં રાખીને શ્રી લુહાર જ્ઞાતી સમાજ વાડી સાવરકુંડલા દ્વારા શરદપૂર્ણિમા ના પાવન દિવસે તારીખ 20/10/21 બુધવાર નાં રોજ રાત્રે 8:30 કલાક થી શ્રી લુહારજ્ઞાતી સમાજ વાડી સાવરકુંડલાના પટાંગણ માં ભવ્ય રાસગરબા મહોત્સવનું આયોજન લુહાર જ્ઞાતિના ભાઈઓ બહેનો માટે કરેલ હતું
👉 આ કાર્યક્રમનું આયોજન સંપૂર્ણ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કરેલ હોય કાર્યક્રમમાં આવનાર દરેક જ્ઞાતિ જનોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરયું હતું
સરકારશ્રી દ્વારા રાજ્યવ્યાપી રસીકરણ આયોજન શરૂ હોય તો જેમને વેક્સિન લેવાની બાકી છે તેમના માટે વેક્સિનેશન કાર્યક્રમ પણ સ્થળ પર જ સાથે શરૂ કરેલ હતો, તેમજ દૂધ-પૌવાની પ્રસાદી તથા અલ્પાહાર પણ રાખેલ હતાં
માહિતિ : શ્રી લુહાર જ્ઞાતિ સમાજ વાડી સાવરકુંડલા - રિપોર્ટર મયુર રાઠોડ - સાવરકુંડલા
લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 9512171071
Email : alvsindia@gmail.com


















No comments:
Post a Comment