ગયા રવિવારે મુંબઈમાં મીરા રોડ ખાતે લુહાર ગૃપ - આયર્ન સ્મિથ એ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ હતું,
જેમાં ટુર્નામેન્ટ સફળતા પુર્વક પુર્ણ કરેલ છે જેમાં મુખ્ય ત્વે બોયઝ ની દસ ટીમ સાથે ગર્લ્સ ની બે ટીમો એ ખુબજ આનંદ પુર્વક ભાગ લીધો હતો,
બધી ટીમો એ જોકે શાનદાર પ્રદર્શન કરી દર્શકો નાં દિલ જીતી લીધાં હતાં
લુહાર સમાજ સમાચાર
કોન્ટેક - 09512171071
Email : alvsindia@gmail.com
No comments:
Post a Comment