કાર્તિક પૂર્ણિમા પર્વપર લુહાર સમાજ શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ચોટીલા ખાતે 400થી વધું યાત્રિકોને ઉતારોનો લાભ મળ્યો
પ્રાપ્ત વિગત અનુસાર સમસ્ત લુહાર સમાજ શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ ચોટીલામાં કાર્તિક પૂનમ ઉત્સવમાં આજ સુધી ના ઇતિહાસ ની સૌથી વિરલ ઘટના નોંધાઈ જેમાં ભવનની અંદર એકજ દિવસમાં 400 થી વધુ યાત્રિકોને ઉતારાની સંપૂર્ણ સુવિધા આપવામાં તેમજ પૂરી પાડવામાં આવેલ
જેમાં હાલપડતી ઠંડીમાં પણ અતિથિ ગૃહનાં તમામ કાર્યકરો અવિરત સેવા આપતા જોવા મળ્યાં જેમાં સાવરે ચા/ કોફી/ દૂધ/નાસ્તો અને બપોરે ફરાળ વિગેરે દાતાઓ તેમજ ટ્રસ્ટી બોર્ડ તરફથી કરવાંમાં આવેલ



















No comments:
Post a Comment