Wednesday, February 9, 2022

શ્રી બીપીનભાઈ નારણભાઈ રાઠોડ (દહિસર મુંબઈ) ટ્રસ્ટીશ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ - મુંબઈ દ્વારા વિશ્વકર્મા મંદિર- ભાવનગરને રૂપિયા ૨૫,૦૦૦/- નું દાન..



શ્રી બીપીનભાઈ નારણભાઈ રાઠોડ હાલ દહિસર મુંબઈ (ટ્રસ્ટીશ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ મુંબઈ ) દ્વારા વિશ્વકર્મા મંદિર- ભાવનગરને રૂપિયા ૨૫,૦૦૦/- નું દાન


આનંદનગર ભાવનગર ખાતે આકાર પામી અને પુર્ણતા તરફ જઇ રહેલ શ્રી વિરાટ વિશ્વકર્મા મંદિર નિર્માણમા શ્રી બીપીનભાઈ નારણભાઈ રાઠોડ, પત્ની:અરૂણાબેન બીપીનભાઈ રાઠોડ તથા પુત્રવધૂ-પુત્ર:કૃપાબેન હિમાંશુભાઈ રાઠોડ તેમજ પૌત્ર:યુવરાજ તથા જયતિક,દહિસર(ઈસ્ટ)-મુંબઈ દ્વારા વિશ્વકર્મા મંદિર- ભાવનગરને રૂપિયા ૨૫,૦૦૦/-(પચીસ હજાર રૂપિયા) નું દાન સાભાર મળેલ છે.આપની સેવાકીય પ્રવૃતિને સો સો સલામ લાખ લાખ વંદન અને અનેક અનેક અભિનંદન. પૂ વિશ્વકર્મા દાદાના દેવસ્થાને  દાન કરવાનું આવું ઉત્તમ  ટાણુ છે.નાણુ મળશે પણ આવું ટાણુ નહી મળે.


આપ દાન માટે વિશ્વકર્મા મંદિર આનંદ નગર ભાવનગર તેમજ વિશ્વકર્મા ટુડે - 98254 87343 નો સંપર્ક કરી શકો છે  ૫૦૦૦/- કે તેથી વધુ દાનની વિગત વિશ્વકર્મા ટુડે બુક મા પ્રકાશિત કરવામાં આવશે
શ્રી બીપીનભાઈ રાઠોડ દ્વારા તાજેતરમાં  ૨ દીકરીઓ સાથે પોતાના પરિવારની કુલ મળીને ૬ દીકરીઓને પોતાના ખર્ચે પરણાવી પોતાની સેવાની સુવાસ ચોમેર પ્રસરાવી છે બિપીનભાઇ રાઠોડએ રતિભાઈ પી.મકવાણા ભાવનગરનાં વેવાઈ થાય

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com

























No comments:

Post a Comment