વિગત મુજબ મુળ ગોંડલવારા હાલ મોરબી સ્થિત પિત્રોડા પરિવાર દ્વારા સામાકાંઠા વિસ્તાર, માં નવરાત્રિ ગરબી મહોત્સવ ચોક, ઉમા ટાઉનશિપ સામે, સાંઈ બાગ, મોરબી ખાતે "પિત્રોડા પરિવારના પિતૃઓનાં મોક્ષ પ્રાપ્તિ" માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરાયું છે જેમાં તા. ૨ એપ્રિલ ૨૦૨૨ શનિવારના રોજ કથા પ્રારંભ થશે અને તા. ૮ એપ્રિલ ૨૦૨૨ શુક્રવારના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે જે ભાગવત સપ્તાહમાં ખાખરેચીવાળા શાસ્ત્રીજી શ્રી દુષ્યંતજી મહારાજના વ્યાસાસને કથાનું રસપાન કરાવશે કથા શ્રવણ સમય સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી અને બપોરે ૩ થી સાંજે ૬ સુધી રહેશે જેમનો લાભ સમસ્ત લુહાર સમાજ મોરબી પંથકનાં દરેક પરિવાર લિએ તેવી આયોજક પિત્રોડા કુટુંબ પરિવાર તરફથી લુહારજ્ઞાતિ ને આમંત્રણ આપવામાં આવ્યું છે.
માહિતી : પરેશભાઈ અશ્વિનભાઈ પિત્રોડા
(જેકે મશીન ટુલ્સ - મોરબી)
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com






























No comments:
Post a Comment