રાજકોટનાં રોયલ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક શ્રી ભાવેશભાઈ પિત્રોડા દ્વારા સમસ્ત લુહાર સમાજ વતી આયોજિત "એક પ્યાર કા નગમા હૈ" ફેઇમ જગ વિખ્યાત મશહૂર ગાયક સ્વ: શ્રી મુકેશજી નાં યાદગાર ગીતોના ગુલદસ્તા થી ભરપુર મ્યુઝિકલ નાઈટ તારીખ: 10/05/22 મંગળવારે રાત્રે 09 કલાકે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય આયોજન કરાયુ હતું
આ પ્રોગ્રામમાં લુહાર સમાજ સાથે આમંત્રિત મહેમાનો, રાજકીય આગેવાનોએ આ સંગીતથી ભરપૂર નાઈટ નો વિષેશ આનંદ પ્રાપ્ત કર્યો હતો, જૉકે આ મ્યુઝિકલ પ્રોગ્રામમાં રાજકોટનાં મેયરશ્રી શ્રી પ્રદીપભાઈ ડવ વિશેષ ઉપસ્થિત રહી સુરમધુર સંગીતનો આનંદ માણ્યો હતો.
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com



























No comments:
Post a Comment